________________
आगम शब्दादि संग्रह
परिकम्मिय. त्रि० [परिकर्मित]
પરિકર્મ કરેલ હોય તે परिकम्मेमाण. धा० [परिक्रममाण]
'પરિકર્મ કરતો परिकर. पु० [परिकर]
કેડ બાંધવી તે, પરિકર परिकलिय. त्रि० [परिकलित]
અલંકૃત, સજાવેલ परिकह. धा० [परि+कथ]
કહેવું, બોલવું परिकहण. न० [परिकथन]
પ્રરૂપણ, કથન परिकहा. स्त्री० [परिकथा] વિકથા परिकहित्तए. कृ० [परिकथयितुम]
કહેવા માટે, પ્રરૂપણા કરવા માટે परिकहिय. त्रि० [परिकथित]
પ્રરૂપિત, આખ્યાત परिकहेउं. कृ० [परिकथयितुम]
हुमो परिकहित्तए परिकिण्ण. त्रि० [परिकीण
ચારે બાજુથી ઘેરાયેલ परिकित्तिय. न० [परिकीर्तित]
પ્રશંસા કરેલ परिकिलंत. त्रि० [परिक्लाम्यत्]
ગ્લાનિ પામેલ, થાકી ગયેલ परिकिलेस. पु० [परिक्लेश] ६म, बाधा, श परिकिलेस. धा० [परि+क्लिश]
દુ:ખ પામવું परिकिलेसित्ता. कृ० [परिक्लिश्य]
દુઃખ પામીને परिकुवित. पु० [परिकुपित]
કાપેલું परिक्कम. धा० [परि+क्रम्]
પરાક્રમ કરવું, પાછા ખસવું, ભ્રમણ કરવું परिक्ख. धा० [परि+ईक्ष]
પરીક્ષા કરવી, પરખવું परिक्खण. न० [परीक्षण]
પરીક્ષણ, અવલોકન परिक्खभासि. त्रि० [परीक्ष्यभाषिन] | વિચારીને બોલનાર परिक्खय. पु० [परिक्षय
સર્વ પ્રકારે ક્ષય परिक्खित्त. त्रि० [परिक्षिप्त]
ઘેરાયેલ, વિંટાયેલ परिक्खित्तिय. न० [परिक्षिप्तिक]
ઘેરાયેલ, વિંટાયેલ परिक्खिव. धा० [परि+क्षिप्]
ફેંકવું, ફેંદવું परिक्खीण.न० [परिक्षीण]
પરીક્ષા કરાવેલ परिक्खेव.पु० [परिक्षेप]
પરિધિ, નગરને ફરતી ખાઈ, ઘેરાવો परिक्खेवि. त्रि० [परिक्षेतिन्]
ગુર્નાદિકનો તિરસ્કાર કરનાર परिखा. स्त्री० [परिखा]
ખાઈ परिखित्त. विशे० [परिक्षिप्त
ઘેરાયેલું, વિંટાયેલું परिगत. त्रि० [परिगत]
વ્યાપ્ત परिगय. त्रि० [परिगत]
વ્યાપ્ત परिगर. पु० [परिकर]
પરિકર, પરિવાર परिगलंत. कृ० [परिगलत] ગળી જવું તે, ઝરવું તે, ક્ષીણ થવું તે
કાપેલું
परिकुविय. पु० [परिकुपित]
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 155