SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ पडुप्पन्नविनासिय. त्रि० [प्रत्युत्पन्नविनाशिन्] વર્તમાનકાળે પ્રાપ્ત વસ્તુનો વિનાશ કરવો તે पडुप्पवाइय त्रि० ( पटुप्रवादित) વાજિંત્ર વગાડેલ पडुप्पवाइयद्वाण न० [पटुप्रवादितस्थान ] વાજિંત્ર વગાડવાનું સ્થાન पडुप्पवाइठाण, न० पटुप्रवादितस्थान) જુઓ ઉપર पडुप्पाएमाण. त्रि० ( प्रत्युपद्यमान ] ગુણતા ગુણતા पडोच्छन्न. विशे० [ प्रत्यचछन्न] ઢંકાયેલું पडोयार. पु० [प्रत्यवतार ] સમાવનાર, લાગું પાડવું, આવિર્ભાવ, પાત્રના ઉપકરણ, સ્વરૂપ पडोयार. पु० [प्रत्युपचार ] ધર્મનો ઉપચાર पडोयार. धा० [प्रति+उप+चारय् ] ધર્મનો ઉપચાર કરવો पडोयारेज्जमाण. कृ० ( प्रत्युपचार्यमाण ] ધર્મોપચાર કરતો पडोल. पु० [पटोल] પરવરનો ગુચ્છો पडोला. स्त्री० [पटोला ] કડવા પરવરનિ વૈલ पढ. धा० [पठ् ] ભણવું, અભ્યાસ કરવો पढग. पु० [पाठक ] आगम शब्दादि संग्रह અભ્યાસ કરનાર, પાઠક पढम. पु० [प्रथम ] पहेलु, उत्कृष्ट खाद्य, प्रधान, उत्तम, प्रभु, श्रेष्ठ पढम-अपढम. त्रि० [ प्रथम- अप्रथम ] પ્રથમ અને અપ્રથમ સમયનું पढमग. त्रि० (प्रथमक] પહેલો पढमगणहर. पु० (प्रथमगणधर ) पहला गाराघर पढमचरिम. त्रि० (प्रथमचरम ] પહેલું તથા છેલ્લું पढमजिन. पु० (प्रथमजिन ] पहेला तीर्थकर पढमता. स्त्री० [प्रथमता] પ્રથમપણું पढमतित्थकर, पु० (प्रथमतीर्थकर ] પહેલા તીર્થંકર पढमनरीसर. पु० [ प्रथमनरेश्वर ] પહેલા રાજા, પહેલા ચક્રવર્તી पथमपाउस. पु० (प्रथमप्रावृष्] પહેલી વર્ષા, અષાઢ મહિનો पढमभिक्खायर पु० (प्रथमभिक्षाचर ) પહેલા ભિક્ષાચર-સાધુ पढमय त्रिo [ प्रथमक ] પહેલો पढमया. स्त्री० [प्रथमता ] પહેલાપણું पदमराय, पु० [प्रथमराजन) પહેલા રાજા पढमसत्तराइंदिया. स्त्री० [ प्रथमसप्तरात्रंदिवा ] પહેલી માતરાત્રિ વિષયક પ્રતિમા पढमसमयउद्देस. पु० [प्रथमसमयोद्देशक ] પહેલા સમયવિષયક ઉદ્દેશો पढमसमयउद्देसय. पु० [प्रथमसमयोद्देशक ] જુઓ ઉપર पढमसमोसरण, न० (प्रथमसमवसरण ) પહેલા વર્ષાકાળ पढमसरदकाल. पु० [प्रथमशरत्काल ] પહેલો શરકાળ-માગસરમાસ पढमसरयकाल. पु० [प्रथमशरत्काल] यो उपर पढमा. स्त्री० [प्रथमा] પડવો, પક્ષની પહેલી તિથિ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -3 Page 124
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy