________________
आगम शब्दादि संग्रह
पढमालिय. न० [प्रथमालिक]
पहेलुमान - CिAL (नवा२शी) पढमालिया. स्त्री० [प्रथममालिका]
જુઓ ઉપર पढमिल्ल. त्रि० [प्रथम]
પહેલાનું पढमिल्लग. त्रि० [प्रढमक]
પહેલાનું पढमिल्लय. त्रि० [प्रढमक]
પહેલાનું पढमिल्लुय. त्रि० [प्रढमक]
પહેલાનું पढित्ता. कृ० [पठित्वा]
ભણીને पढिय. विशे० [पठित]
ભણેલ पण. त्रि० [पञ्चन]
પાંચ, સંખ્યાવાચક શબ્દ पण. न० [पण]
આ નામનું નવમાં દેવલોકનું એક વિમાન पणग. पु० [पनक]
સેવાળ, કર્દમ વિશેષ, લીલફુગ पणग. पु० [पनक]
જલરૂહતૃણ વિશેષ पणगजीव. पु० [पनकजीव]
'पन' नाव पणगजोणिय. पु० [पनकयोनिक]
‘પનક’ યોનિ સંબંધિ पणगत्त. न० [पनकत्व]
'पन' पj पणगबहुला. स्त्री० [पनकबहुला]
ઘણાં કાદવવાળી ભૂમિ पणगमट्टिया. स्त्री० [पनकमृतिका]
અત્યંત સૂક્ષ્મ રજરૂપ માટીના જીવ पणगमत्तिया. स्त्री० [पनकमृतिका]
નદી આદિમાં પુર આવ્યા પછી રહેલી ચીકણી માટી पणगाईय. पु० [पनकादिक
‘પનક વગેરે पणगयतण. न० [पनकायतन]
લીલફુગ કે કાદવનું ઘર पणच्च. धा० [प्र+नृत्]
નાચવું, નૃત્ય કરવું पणच्चिय. त्रि० [प्रनृत्त]
નૃત્ય કરેલ पण?. त्रि० [प्रनष्ट]
નાશ પામેલું पणत. त्रि० [प्रणत]
જેને નમન કર્યું છે તે पणपण्णिंद. पु० [पणपन्नेन्द्र]
વ્યંતરની એક જાતિનો ઇન્દ્ર पणम. धा० [प्र+णम्]
પ્રણામ કરવા, નમવું पणमिऊण. कृ० [प्रणम्य]
નમન કરીને पणमिय. त्रि० [प्रणत
या पणतः पणमिय. न० [प्रणमित]
નમન કરાયેલ पणय. विशे० [प्रणत]
જેને પ્રણામ કરાયેલ છે તે पणय. पु०[.]
કાદવ
पणय. पु० [पनक]
सो पणतः पणय. त्रि० [पञ्चक
પંચક, પાંચનો સમુહ पणय. पु० [प्रणय]
સ્નેહ, પ્રેમ, પ્રાર્થના पणयबहुल. न० [पनकबहुल] લીલ-સેવાળની બહુલતા
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 125