SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह पडिस्सुण. धा० [प्रति श्रु] પ્રતિજ્ઞા કરવી, સ્વીકાર કરવો पडिस्सुता. स्त्री० [प्रतिश्रुता] પ્રવજ્યા વિશેષ पडिस्सुय. त्रि० [प्रतिश्रुत] સ્વીકૃત, અંગીકૃત पडिहण. धा० [प्रति भण] સામે બોલવું पडिहण. धा० [प्रति हन] हj, भारj पडिहणित्तए. कृ० [प्रतिहन्तुम] હણવા માટે, મારવા માટે पडिहणित्ता. कृ० [प्रतिहन्य] હણીને, મારીને पडिहणित्तु. त्रि० [प्रतिहन्त] હણનાર पडिहत. विशे० [प्रतिहत] પાછા ખસેડેલ, અલના પમાડેલ पडिहता. स्त्री० [प्रतिहता] જેઓ સ્કૂલના પામેલ છે તે पडिहत्थ. त्रि० [.] પરિપૂર્ણ, ભરેલું पडिहम्म. धा० [प्रति हन] પ્રતિઘાત કરવો, હિંસા કરવી पडिहय. विशे० [प्रतिहत] यो पडिहत' पडिहा. स्त्री० [प्रतिघात] પ્રતિબંઘ, અટકાયત पडिहाणव. विशे० [प्रतिभानवत्] પ્રતિભા-ઉત્પતિત આદિ બુદ્ધિવાળો पडिहार. पु० [प्रतिहार] દ્વારપાલ पडिहारी. स्त्री० [प्रतिहारी] દાસી पडीण. पु० [प्रतीचीन] પશ્ચિમ દિશા સંબંધિ, પશ્ચિમ દિશા पडीणउदीण. पु० [प्रतीचीनोदीचीन] પશ્ચિમ-ઉત્તર, વાયવ્ય ખૂણા સંબંધિ पडीणवात. पु० [प्रतीचीनवात] પશ્ચિમનો પવન पडीणवाय. पु० [प्रतीचीनवात] જુઓ ઉપર पडीणा. स्त्री० [प्रतीचीना] પશ્ચિમ દિશા पडीणाभिमुह. त्रि० [प्रतीचीनाभिमुख) પશ્ચિમદિશા સન્મુખ पडीयार. पु० [प्रतिचार] અંગવ્યાપાર, શરીરની હલનચલન ક્રિયા, પ્રતિકાર पडु. विशे० [पटु] હોંશિયાર, ચતુર, ચાલાક पडुक्खेव. पु० [प्रत्युत्क्षेप] ઢોલક આદિ ગાયન-ઉપયોગી વાદ્યનો શબ્દ, નાચનારીના પગનો ઠુમકો पडुच्च. कृ० [प्रतीत्य] આશ્રીને, અવલંબીને, અપેક્ષાએ पडुच्चमक्खिय. न० [प्रतीत्यम्रक्षित] સહેજ ઘી આદિ સ્પર્શીત વસ્તુ पडुच्चसच्च. न० [प्रतीत्यसत्य] સત્યભાષાનો એક ભેદ, અપેક્ષાકૃત સત્યવચન पडुच्चा. स्त्री० [प्रतीत्य] यो ‘पडुच्च पडुप्पन्न. त्रि० [प्रत्युत्पन्न વર્તમાનકાળ, ઉત્પન્ન, વર્તમાનકાળ સંબંધિ पडुपन्ननंदि. पु० [प्रत्युत्पन्ननन्दिन] જે મળે તેમાં આનંદ માનનાર पडुप्पन्नभाव. पु० [प्रत्युत्पन्नभाव] વિદ્યમાન ભાવ पडुप्पन्नवयण. न० [प्रत्युत्पन्नवचन] વર્તમાનકાળનું વચન-વિભક્તિ-પ્રત્યય पडुप्पन्नविनासि. विशे० [प्रत्युत्पन्नविनाशिन] વર્તમાનકાળે પ્રાપ્ત વસ્તુનો નાશ કરનાર मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती) -3 Page 123
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy