SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ पडिसेज्जा. स्त्री० [प्रतिशय्या ] ઉત્તર શય્યા पडिसेव. धा० [प्रति+सेव् ] સેવન કરવું पडिसेवण न० [प्रतिसेवन ] સેવન કરવું તે डिसेवणपत्त. पु० [ प्रतिषेवणप्राप्त] સેવાથી મેળવેલ-પ્રાપ્ત થયેલ पडिसेवणा. स्त्री० [प्रतिषेवणा] દોષનું સેવન, સંયમ દૂષિત કરવો તે पडिसेवणाकुसील. पु० [प्रतिषेवणाकुशील ] દોષ લગાડવાથી થયેલ કુશીલ पडिसेवणाकुसीलत्त. न० [प्रतिषेवणाकुशीलत्व] 'पडि सेवा' शीलप पडिसेवमाण. कृ० [प्रतिषेवमाण] દોષ સેવતો पडिसेवय. पु० [प्रतिषेवक ] સંયમ વિરાધક, દોષ સેવનાર पडिसेवि. विशे० [प्रतिषेविन् ] જુઓ ઉપર पडिसेवित्ता. कृ० [प्रतिषेव्य] દોષ સેવીને पडिसेवित्तु. त्रि० [प्रतिषेवितृ] સંમયમાં દોષ લગાડનાર पडिसेविय. त्रि० [प्रतिषेवित] નિષેધ વસ્તુનું આસેવન કરવું તે पडिसेवी. विशे० [प्रतिषेविन् ] દોષ સેવનાર पडिसेवेत्ता. कृ० [प्रतिषेव्य] દોષ સેવીને आगम शब्दादि संग्रह पडिसेवेत्तु. त्रि० [प्रतिषेवितृ] यो 'पडिसेवित्तु' पडिसेवेमाण. कृ० [प्रतिषेवमाण] સંયમ દૂષિત કરતો, દોષ સેવતો पडिसेह. धा० [प्रति+सिध्] નિવારણ કરવું, નિષેધ કરવો पडिसेह. पु० [प्रतिषेध ] નિષેધ, નિવારણ पडिसेहअ. त्रि० [प्रतिषेधक ] પ્રતિસેધ કરનાર, રોકનાર पडिसेहिअ. त्रि० [प्रतिषिद्ध] જેનો નિષેધ કરાયો છે તે पडिसेहित्तए. कृ० [प्रतिषेद्धुम ] નિષેધ કરવા માટે पडिसेहित्ता. कृ० [प्रतिषिध्य ] નિષેધ કરીને पडिसेहिय. कृ० [प्रतिषिद्ध] यो 'पडिसेहिअ' पडिसेहियव्व. त्रि० [प्रतिषेद्धव्य] નિષેધ કરવા યોગ્ય पडिसेहेत्ता. कृ० [ प्रतिषेध्य ] નિષેધ કરીને पडिसेहेयव्व. त्रि० ( प्रतिषेद्धव्य] નિષેધ કરવા યોગ્ય पडिसोतगामि. विशे० [प्रतिश्रोतगामिन् ] પ્રવાહની વિરુદ્ધ સામે પૂરે ચાલનાર पडिसोतचारि. विशे० [ प्रतिश्रोतचारिन् ] પ્રવાહની સામે ચાલનાર, पडिसंध. धा० [प्रति+सं+धा] પ્રતિકૂળ વર્તનાર पडिसोत्त. न० [प्रतिस्त्रोतस् ] સામો પ્રવાહ पडिसोयचारि. विशे० [ प्रतिश्रोतचारिन् ] સામે પ્રવાહે જનાર पडिस्सय. पु० [प्रतिश्रय ] જૈન સાધુને રહેવાનું સ્થાન, ઉપાશ્રય डिस्सुई. वि० [ प्रतिश्रुती આ અવસર્પિણીમાં ભરતક્ષેત્રમાં થયેલા બીજા કુલકર, જેના શાસનમાં હરિ દંડનીતિ હતી मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -3 Page 122
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy