SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह पडिसंवेय. धा० [प्रति संवेदय] ભોગવવું, અનુભવ કરવો पडिसंसाह. धा० [प्रति+सं+साध] સત્કારવું पडिसंसाहणया. स्त्री० [प्रतिसंसाधना] અનુગમન, સત્કારકરણ पडिसडिय. त्रि० [परिशटित] સડી ગયેલ, વિશેષ જીર્ણ થયેલ पडिसत्तु. पु० [प्रतिशत्रु] પ્રતીપક્ષી, દુશમન पडिसमाहर. धा० प्रति+सं+आ+ह] પાછું ખેંચી લેવું, સંકેલવું पडिसाह. धा० [प्रति+शाटय] આમતેમ પાડવું, નાશ કરવો पडिसाडेत्ता. कृ० [परिशाटय] પલટાવીને, નાશ કરીને पडिसार. धा० [प्रति+सारय સજાવવું पडिसारणा. स्त्री० [प्रतिसारणा] યાદ કરાવવું पडिसारिज्जमाण. कृ० [प्रतिसार्यमाण] યાદ કરાવતો पडिसारेत्तए. कृ० [प्रसारयितुम्] યાદ કરાવવા માટે पडिसाह. धा० [प्रति+कथय] ઉત્તર આપવો पडिसाहर. धा० [प्रति+सं+ह] નિયુક્ત કરવું, સંહરવું पडिसाहरण. न० [प्रतिसंहरण] સંકેલી લેવું, પાછું ખેંચી લેવું पडिसाहीरत्तए. कृ० प्रतिसंहर्तुम्] પાછું ખેંચીવા માટે, સંકેલી લેવા માટે पडिसाहीरत्ता. कृ० [प्रतिसंहत्य] પાછું ખેંચીને, સંતરી લઈને पंडिसाहरिया. कृ० [प्रतिसंहृत्य] જુઓ ઉપર पडिसाहरेत्ता. कृ० [प्रतिसंहृत्य] જુઓ ઉપર पडिसाहरेमाण. कृ० [प्रतिसंहरत] પાછું ખેંચતો, સંહરતો पडिसिद्ध. विशे० [प्रतिषिद्ध] નિષેધ કરેલું पडिसीसक. न० [प्रतिशीर्षक] પાઘડી, માથે વિંટાળવાનું पडिसुण. धा० [प्रति श्रु] સાંભળવું, લક્ષમાં લેવું, કબૂલ કરવું पडिसुणण. न० प्रतिश्रवण] નિમંત્રણનો સ્વીકાર पडिसुणित्तए. कृ० [प्रतिश्रोतुम्] સાંભળવા માટે पडिसुणित्ता. कृ० [प्रतिश्रुत्य] સાંભળીને पडिसुणेत. कृ० [प्रतिश्रृण्वत्] સાંભળવું તે पडिसुणेत्तए. कृ० [प्रतिश्रोतुम्] સાંભળવા માટે पडिसुणेत्ता. कृ० [प्रतिश्रुत्य] સાંભળીને पडिसुणेत्तु. त्रि० [प्रतिश्रोत] સાંભળનાર पडिसुत. न० [प्रतिश्रुत] પ્રતિધ્વનિ, પડધો पडिसुय. न० [प्रतिश्रुत] જુઓ ઉપર पडिसुया. स्त्री० [प्रतिश्रुता] પ્રવજ્યા વિશેષ पडिसूर. पु० [प्रतिसूर] સૂર્ય સામે બીજા સૂર્ય, સૂર્ય પ્રતિબિંબ पडिसेग.पु० [प्रतिषेक] નાકની અંદરનું આવરણ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 121
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy