________________
पडिमंजरी. स्त्री० [प्रतिमञ्जरी] નવી ઉત્પન્ન થયેલી ઘેલ
पडिमंत. धा० (प्रति+मन्त्रय) ઉત્તર આપવો
पडिमंतथंभण न० [ प्रतिमन्त्रस्तम्भन] ઉત્તર આપીને અટકાવી દેવો
पमिट्ठाइ. पु० [ प्रतिमास्थायिन् ]
કાયોત્સર્ગે રહેનાર, નિયમ વિશેષમાં સ્થિત
पडिमट्ठाइय पु० [प्रतिमास्थायिक ]
પ્રતીમાધારી સાધુ
पमिट्ठाइया. स्त्री० [ प्रतिमास्थायिका ] ભિક્ષુની બાર પ્રતિમાં આદરનારી
पडिमठाइ. पु० [प्रतिमास्थायिन्] ભિક્ષુની બાર પ્રતિમા આદરનાર સાધુ
पडिमा स्त्री० [ प्रतिमा ]
अरिहंतनी मूर्ति, प्रतिकृति,
કાયોત્સર્ગ, નિયમવિશેષ, અભિગ્રહ
आगम शब्दादि संग्रह
पडिमाण न० [ प्रतिमान ]
પૈસા વગેરેથી વસ્તુની કિંમત કે માપ કાઢવું पडिमिण. धा० ( प्रति+मा]
માપ કરવું
पडिमोक्खणग, न० [ प्रतिमोचनक ] છુટકારો
पडिमोय. धा० (प्रति+मोचय् ] મુક્ત કરાવવું, છોડાવવું पडिमोयग. त्रि० (प्रतिमोचक ]
છોડાવનાર, મુક્ત કરાવનાર
पडिमोयण न० [प्रतिमोचन ) છુટકારો, મુક્ત કરવું તે पडिय, विशे० ( पतित )
પડેલ, પડી ગયેલ
पडियक्क. न० ( प्रत्येक]
પ્રત્યેક
पडियच्च कृ० [प्रतीत्य |
જાણી સમજીને
पडियमित्त न० [ पतितमात्र ] પડતાવેત
पडियर धा० [ प्रति +चर् ] સેવા કરવી, નિરૂપણ કરવું
पडियरग. पु० [ प्रतिचरक ] સેવા કરનાર
पडियरण न० [ प्रतिचरण]
આલોચના કરવી તે, નિરૂપણ કરવું તે
पडियरणा स्वी० [प्रतिचरणा)
પ્રતિકાર, ઇલાજ
पडियरिय. कृ० [प्रतिचर्य ]
સેવા કરેલ
पडिया. स्त्री० [ प्रतिज्ञा ]
धारणा, प्रतिज्ञा, संकल्प, उद्देश्य
पडिया. स्त्री० [पटिका ]
છાબને ઢાંકવાનું વસ્ત્ર पडियाइक्ख. धा० (प्रति+आ+ख्या] ત્યાગ કરવો, પ્રત્યાખ્યાન કરવું पडियाइक्ख. धा० (प्रति+आ+चक्ष्] કહેવું, સામો ઉત્તર વાળવો पडियाइक्खंत. कृ० [ प्रत्याचक्षाण ] સામે કહેવું તે, ઉત્તર વાળવો તે पडिया क्खित. कृ० [ प्रत्याख्यात]
ત્યાગ કરેલ, પચ્ચક્ખાણ કરેલ पडियाइक्खित्ताणं कृ० (प्रत्याख्याय ] त्याग उरीने,
પચ્ચક્ખાણ કરીને
पडियाइक्खिय. कृ० ( प्रत्याख्याय) જુઓ ઉપર
पडियाइक्खेत्ता. कृ० (प्रत्याख्यात] જુઓ ઉપર
पडियाइयण न० ( प्रत्यापान]
પીણું, પાન
पडियागच्छ. धा० (प्रति+आ+गम्] પાછા આવવું
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -3
Page 116