________________
आगम शब्दादि संग्रह
पडिपुण्णय. त्रि० [प्रतिपूर्णक]
यो पडिपुण्ण पडिपूजिय. न० [प्रतिपूजित]
પૂજિત, અર્ચિત पडिपेहित्ता.कृ० [प्रतिपिधाय]
આચ્છાદન કરીને पडिप्पह. विशे० [प्रतिपथ]
ઉન્માર્ગ, વિપરિત રસ્તો पडिबंध. पु० [प्रतिबन्ध] प्रतिबंध, मयत, विलंब, संतराय, अत्या६२, स्नेह, આસક્તિ, વેપ્ટન पडिबंध. धा० प्रति+बन्ध]
પ્રતિબંધ કરવો, અટકાવવનું पडिबंधठिय. त्रि० [प्रतिबन्धस्थित]
રાગથી રહેલો, આસક્તિથી વસવું पडिबझंत. न० [प्रतिबाह्य]
અનધિકારી पडिबद्ध. त्रि० [प्रतिबद्ध
Hiल, पोतार्नु री रामेल, ढ, म४मुत, रोल, સંસક્ત पडिबद्धा. स्त्री० [प्रतिबद्धा
નિયત, વ્યાપ્ત पडिबाहिर. त्रि० [प्रतिबाह्य]
અનધિકારી पडिबुज्झ. कृ० [प्रतिबुध्य]
બોધ પામેલ, જાગૃત થયેલ पडिबुज्झ. धा० [प्रति+बुध]
જાગવું, પ્રતિબોધ પામવું पडिबुद्ध. त्रि० [प्रतिबुद्ध]
જાગૃત થયેલ, પ્રતિબોધ પ્રાપ્ત કરેલ કે પામેલ पडिबुद्ध. वि० [प्रतिबुद्ध સાકેતનગરનો રાજા, તેની પત્ની (રાણી)નું નામ पउमावई हतुं पडिबुद्धजीवि. त्रि० [प्रतिबुद्धजीविन] પ્રતિબોધ પામી જીવનાર
पडिबुद्धि. वि० [प्रतिबुद्धिी સાકેતનગરનો રાજા, ભ૦ મલ્લિ પાસે દીક્ષા લીધી, મોક્ષે ગયા पडिबू. धा० [प्रति+बू
સામે કહેવું पडिबोह. धा० [प्रति+बोधय]
બોધ આપવો, જગાડવો, સમજાવવો पडिबोहग. विशे० [प्रतिबोधक] 'પ્રતિબોધ કરનાર, જાગૃત કરનાર पडिबोहण. न० [प्रतिबोधन]
બોધ કરવો તે पडिबोहय. विशे० [प्रतिबोधक]
यो पडिबोहग पडिबोहिय. विशे० [प्रतिबोधित]
જેને પ્રતિબોધ કરાયેલ હોય તે, પ્રતિ બોધેલ पडिबोहेत्ता. कृ० [प्रतिबोध्य]
પ્રતિબોધ કરીને पडिभंड. पु० [प्रतिभाण्ड]
વેચવાનું કરિયાણું पडिभग्ग. त्रि० [प्रतिभन]
હારી ગયેલ पडिभण. धा० [प्रति+भण]
પ્રત્યુત્તર આપેલ पडिभणित्ता. कृ० [प्रतिभण्य]
પ્રત્યુત્તર આપીને पडिभणित्तु. त्रि० [प्रतिभणित]
સામે બોલનાર पडिभणिय. विशे० [प्रतिभणित]
પ્રત્યુત્તરિત पडिभाग. पु० [प्रतिभाग]
ભાગ, અંશ पडिभाणव. विशे० [प्रतिभानवत्]
પ્રતિભાવંત, બુદ્ધિવાળો पडिभास. धा० [प्रति+भाष] સામે બોલવું
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 115