SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह पडिगाहिय. कृ० [प्रतिगृहीत] ગ્રહણ કરેલ पडिगाहेत्तए. कृ० [प्रतिग्रहीतुम्] ગ્રહણ કરવાને માટે पडिगाहेत्ता. कृ० [प्रतिगृह्य] ગ્રહણ કરીને पडिगाहेत्तु. त्रि० [प्रतिग्रहीत] ગ્રહણ કરનાર पडिग्गह. न० [प्रतिग्रह] પાત્ર, ભાજન, જે પકૃત્તિમાં બીજી કર્મપ્રકૃત્તિના દલિત પરિણત થયા હોય તેવી પ્રકૃત્તિ, સાધુના પાત્ર, દ્રષ્ટિવાદ અંતર્ગત પરિકર્મનો એક ભેદ पडिग्गहग. न० [प्रतिग्रहक] કાષ્ઠના પાત્ર पडिग्गहधर. त्रि० [प्रतिग्रहधर] કાષ્ઠના પાત્રને ધારણ કરનાર पडिग्गहधारि. त्रि० [प्रतिग्रहधारिन] જુઓ ઉપર पडिग्गहय. न० [प्रतिग्रहक] કાષ્ઠના પાત્ર पडिग्गहिय. धा० [प्रतिगृहीत] ગ્રહણ કરવું, સ્વીકારવું पडिग्गाह. धा० [प्रति+ग्रह) ગ્રહણ કરવું पडिग्गाहिज्जमाण. कृ० [प्रतिगृह्यमाण] ગ્રહણ કરતો पडिग्गाहित्तए. कृ० [प्रतिग्रहीतुम्] ગ્રહણ કરવાને માટે पडिग्गाहित्तते. कृ० [प्रतिग्रहीतुम्] જુઓ ઉપર पडिग्गाहित्ता. स्त्री० [प्रतिगृहीत] ગ્રહણ કરેલ पडिग्गाहिय. न० [प्रतिगृहीत] ગ્રહણ કરેલ पडिग्गाहेंत. कृ० [प्रतिगृह्णत्] ગ્રહણ કરવું તે पडिग्गाहेज्जमाण. कृ० [प्रतिगृह्यमाण] ગ્રહણ કરતો पडिग्गाहेत्तए. कृ० [प्रतिग्रहीतुम्] ગ્રહણ કરાવને માટે पडिग्गाहेत्ता. कृ० [प्रतिगृह्य] ગ્રહણ કરીને पडिग्घाय. पु० [प्रतिघात] વિનાશ, પ્રતિષેધ, નિરોધ, નિરાકરણ पडिघात. पु० [प्रतिघात] જુઓ ઉપર पडिघाय. पु० [प्रतिघात જુઓ ઉપર पडिचंद. पु० [प्रतिचन्द्र] ઉત્પાત સૂચક બીજો ચંદ્ર पडिचर. धा० [प्रति+चर] સામે ચાલવું, સેવા કરવી पडिचार.पु० [प्रतिचार] ગોઠવણ, વ્યવસ્થા पडिचिट्ठ. धा० [प्रति+स्था] સ્થીર થવું पडिचोइज्ज. कृ० [प्रतिचोद्य] પ્રેરણા કરીને पडिचोइज्जमाण. कृ० [प्रतिचोद्यमान] પ્રેરણા કરતો पडिचोएत्तु. त्रि० [प्रतिचोदित] પ્રેરણા કરનાર पडिचोय. धा० [प्रति+चोदय] પ્રેરણા કરવી पडिचोयणा. स्त्री० [प्रतिचोदना] પ્રેરણા, ઉપદેશ, નિર્ભર્સનાપૂર્વક પ્રેરણા पडिच्छ. धा० [प्रति+इष्] ગ્રહણ કરવું पडिच्च्छ. कृ० [प्रतीच्छत] ગ્રહણ કરીને मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 111
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy