________________
पडिकप्पेत्ता. कृ० [प्रतिकल्प्य ]
સજાવીને
पडिकमण न० [ प्रतिक्रमण]
અતિચાર-દોષથી પાછા ફરવું, પાપથી નિવર્તવું, એક
આવશ્યક ક્રિયા
पडिकमण न० [ प्रतिक्रमण ]
'આવસ્મય' સૂત્રનું ચોથું અધ્યયન
पडिकमण. न० [प्रतिक्रमण ]
પ્રમાદથી થયેલ અશુભયોગ સેવનથી પાછા ખસવું
पडिकम्म न० [ प्रतिकर्मन् ]
સંકલનાદિ ગણિત, ચિકિત્સા
पडिकुट्ठ. त्रि० [प्रतिक्रुष्ट]
સમાજનો તિરસ્કાર પામેલ, નિંદ્ય, નિષિદ્ધ
पडकुटुकुल न० [ प्रतिकुष्टकूल]
પ્રતિષેધ કરેલ કુળ, નિષિદ્ધકુળ
पडिकूल. त्रि० [प्रतिकूल ] વિપરિત, ઉલટું
पडिकूल. धा० [प्रति+कूलय्] વિપરિત કરવું
पडिकूलता. स्त्री० [प्रतिकूलता] પ્રતિકૂળતા
पडिकूल भासि. पु० [प्रतिकूलभाषिन् ] વીપરિત બોલનાર
आगम शब्दादि संग्रह
पडिकोह. पु० [प्रतिक्रोध ]
ક્રોધ સામે ક્રોધ કરવો
पडिक्कंत. त्रि० [ प्रतिक्रान्त]
પ્રતિક્રમણ કરેલ, પાપથી પાછો વળેલ, દોષથી
નિવર્સેલ
पडिक्कम. धा० (प्रति+क्रम् ]
પ્રતિક્રમણ કરવું, પાછા ખસવું, પાપથી નિવર્તવું,
पडिक्कम. धा० [प्रति+क्रम् ]
શરીર વિભૂષાદિ ક્રિયા
पडिक्कमण न० / प्रतिक्रमण]
यो 'पडिकमण'
पडिक्कमणारिह. पु० [ प्रतिक्रमणाह]
પ્રતિક્રમણ-પ્રાયશ્ચિત યોગ્ય, પ્રાયશ્ચિતનો એક ભેદ
पडिक्कममाण. कृ० [प्रतिक्रममाण] પ્રતિક્રમતો, પાપની આલોચનાદિ કરતો पडिक्कमावेत्ता. कृ० [प्रतिक्राम्य ]
પ્રતિક્રમીને
पडिक्कमिउं. कृ० [प्रतिक्राम्य ] પ્રતિક્રમીને
पडिक्कमिउकाम. कृ० [ प्रतिक्रमितुम् ] પ્રતિક્રમવા-પાપથી પાછા ખસવા માટે
पडिक्कमित्त. कृ० (प्रतिक्रमितुम् ]
પ્રતિક્રમવા માટે-પાપથી પાછા ફરવા માટે पडिक्कमित्ता. कृ० (प्रतिक्रम्य ]
પ્રતિક્રમીને
पडिकमित्तु. कृ० [प्रतिक्रम्य ] પ્રતિક્રમીને
पडिक्कमियव्व. त्रि० [ प्रतिक्रामितव्य ] પ્રતિક્રમવા યોગ્ય, આલોચના યોગ્ય
पडिक्कमेत्ता. कृ० [प्रतिक्रम्य ] પ્રતિક્રમીને
पडिक्कमेयव्व. कृ० [प्रतिक्रभितव्य ]
પ્રતિક્રમવા યોગ્ય, આલોચના યોગ્ય
पडिगत. त्रि० ( प्रतिगत]
પાછું ગયેલું
पडिगय. त्रि० [ प्रतिगत ] પાછું ગયેલું
पडिगह न० [पतद्ग्रह ]
यो 'पडिणह
डिगाह. धा० [प्रति+ग्रह]
ગ્રહણ કરવું, સ્વીકાર કરવો
पडिगाहग. पु० [ प्रतिग्राहक ]
ગ્રહણ કરનાર
पडिगाहित्तए. कृ० [ प्रतिग्रहीतुम् ] ગ્રહણ કરવાને માટે
पडिगाहित्ता. कृ० [प्रतिगृह्य ]
ગ્રહણ કરીને
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -3
Page 110