SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह पडमंडव. पु० [पटमण्डप] તંબુ, વસ્ત્રનો મંડપ पडय. पु० [पटक] यो पट्ट पडयाण. न० [पर्याण] ઘોડા ઉપર બેસવાનું ઉપકરણ, પલાણ पडल. न० [पटल ५८स, समूह, ४थ्यो, 45, थर, 45ला-गोयरी वu પાત્ર ઢાંકવાના વસ્ત્ર વિશેષ पडलग. न० [पटलक] અચ્છાદન વસ્ત્ર पडलहत्थग. पु० [पटलहस्तक] હાથમાં રહેલ પડલા-આચ્છાદન વસ્ત્ર पडसंथारग. पु० [पटसंस्तारक] સંથારો, સંથારા માટેનું ઉનનું વસ્ત્ર વિશેષ पडसाडग. पु० [पटशाटक] અધોવસ્ત્ર पडसाडय. पु० [पटशाटक] અધોવસ્ત્ર पडसाडिया. स्त्री० [पटशाटिका] સાડી, પછેડી पडसाडिया. स्त्री० [पटशाटिका] સાડી, પછેડી पडह. पु० [पटह] મોટો ઢોલ, ઢંઢેરો पडहच्छ. न० [.] પૂર્ણ, ભરેલ पडहय. पु० [पटहक] ઢોલ, વાજિંત્ર વિશેષ पडाग. स्त्री० [पताका ધ્વજા, વાવટો, ચિન્હવાળો પટ્ટો, पडाग. स्त्री० [पताका] એક જાતનો સર્પ पडागसंठिय. न० [पताकासंस्थित] ધ્વજના આકારે રહેલ (એક સંસ્થાન) पडागा. स्त्री० [पताका] ધ્વજા, પતાકા पडागाइपडाग. न० [पताकातिपताका ધજા ઉપર ધજા पडागाइपडागा. स्त्री० [पताकातिपताका] જુઓ ઉપર पडागातिपडागा. स्त्री० [पताकातिपताका] यो 64२ पडागाहरण. न० [पताकाहरण પતાકાહરણ पडाय. न० [पताका ધજા, પતાકા पडि. त्रि० [पटिन] પટવાળું, વસ્ત્રવાળું पडि. अ० [प्रति] દરેક, પ્રતિપક્ષી पडिअरण. न० [प्रतिचरण] સેવા, શુશ્રુષા पडिअरणा. स्त्री० [प्रतिचरणा] બીમારની સેવાભક્તિ-આદર-સત્કાર, આલોચના पडिआय.धा० [प्रति+आ+दा] ફરીથી ગ્રહણ કરવું पडिउच्चारेयव्व. त्रि० [प्रत्युच्चरितव्य] સામું બોલવું તે पडिएत्तए. कृ० [प्रत्येतुम्] પાછળ જવું पडिंसुया. स्त्री० [प्रतिश्रुत] પ્રતિશબ્દ, પ્રતિધ્વનિ पडिकप्प.धा० [प्रति कृप] સમજાવવું पडिकप्प. धा० [प्रति+कल्पय] તૈયાર કરવું पडिकप्पावेत्ता.कृ० [प्रतिकल्प्य] સજાવીને पडिकप्पिय. त्रि० [प्रतिकल्पित સજાવેલ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 109
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy