SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह पट्ट. विशे० [प्रष्ठ] અગ્રેસર, કુશળ, નિપુણ पट्ठ. न० [पृष्ठ] પીઠ, શરીરનો પાછળનો ભાગ पट्ट. न० [स्पृष्ठ] જેનો સ્પર્શ કરાયો હોય તે पट्ठव. धा० [प्र+स्थापय] પ્રસ્થાન કરાવવું, મોકલવું, પ્રારંભ કરવો पट्ठव. धा० [प्र+स्थापय] પ્રવૃત્તિ કરાવવી, पट्ठव. धा० [प्र+स्थापय] પ્રાયશ્ચિત આપવું पट्ठवण. न० [प्रस्थापन] પ્રકૃષ્ટ સ્થાપન, પ્રારંભ पट्ठवणा. स्त्री० [प्रस्थापना] પ્રકૃષ્ટસ્થાપના, પ્રાયશ્ચિત દાન पट्टवय. पु० [प्रस्थापक] પ્રવર્તક, પ્રવૃત્તિ કરાવનાર, પ્રારંભ કરનાર पट्टविज्जमाण. कृ० [प्रस्थाप्यमान] પ્રસ્થાપના કરતો पट्टवित. त्रि० [प्रस्थापित] સ્થાપેલું, આરંભેલું पट्ठवित्ता. कृ० [प्रस्थापिता] પ્રાયશ્ચિતનો આરંભ કરવો તે पट्टविय. त्रि० [प्रस्थापित] સ્થાપેલું, આરંભેલું पट्टवियव्व. कृ० [प्रस्थापयितव्य] સ્થાપના યોગ્ય, પ્રાયશ્ચિતદાન યોગ્ય पट्टविया. स्त्री० [प्रस्थापित] यो पट्टवित्ता' पट्टवेत्ता. कृ० [प्रस्थाप्य] પ્રસ્થાપના કરીને पट्ठाव. धा० [प्र स्थापय] सो ‘पट्ठवः पट्ठावियव्व. कृ० [प्रस्थापयितव्य] પ્રસ્થાપના યોગ્ય, પ્રાયશ્ચિતદાન યોગ્ય पट्टि. स्त्री० [पृष्ठि] यो पट्ठ-पृष्ठः पट्टित. विशे० [प्रस्थित] પ્રયાણ કરેલ पट्ठिमंस. पु० [पीष्ठमांस] પીઠનું માંસ पट्ठिय. त्रि० प्रस्थित પ્રયાણ કરેલ पट्टिवेत्ताणं. कृ० [प्रस्थाप्य] સ્થાપના કરીને पट्ठी. स्त्री०/पृष्ठि] यो पट्टि पड. पु० [पट] વસ્ત્ર, કપડું पड. धा० [पत्] પડવું पडत. कृ० [पतत्] પડતો पडंतर. न० [पृष्ठन्तर] પડખામાં पडकार. पु० [पटकार] વણકર पडग. पु० [पटक यो पट्ट पडगसाडग. पु० [पटकसाटक] અધોવસ્ત્ર पडगसाडया. स्त्री० [पडकशाटिका] સાડી, પછેડી पडण. न० तपन] પડી જવું, પડવું पडणीय. विशे० [प्रत्यनीक] વિરોધી, પ્રતિપક્ષી पडबुद्धि . स्त्री० [पटबुद्धि] ઘણાં સૂત્રોને ગ્રહણ કરવામાં સમર્થ બુદ્ધિવાળો मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 108
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy