________________
आगम शब्दादि संग्रह
पडिच्छग. पु० [प्रतीच्छक ગુર્વાજ્ઞાપૂર્વક સૂત્રાર્થ ગ્રહણ કરવા બીજા પાસે રહેનાર સાધુ, જ્ઞાનનો અભિલાષી पडिच्छण. न० [प्रतीच्छन]
બીજા ગણમાં જઈ સૂત્રાર્થ ગ્રહણ કરનાર पडिच्छन्न. विशे० [प्रतीच्छन्न]
ઢંકાયેલું पडिच्छमाण. कृ० [प्रतीच्छत्]
સૂત્રાર્થ ગ્રહણ કરતો पडिच्छयण. न० [प्रतिच्छादन]
આચ્છાદન, ઢાંકણ पडिच्छादण. न० [प्रतिच्छादन]
જુઓ ઉપર पडिच्छायण. न० [प्रतिच्छादन]
જુઓ ઉપર पडिच्छावेमाण. कृ० [प्रत्येषयत्]
ગ્રહણ કરવું તે पडिच्छिज्ज. कृ० [प्रतिच्छिय]
ગ્રહણ કરીને पडिच्छित्तए. कृ० [प्रत्येषितुम्]
ગ્રહણ કરવાને માટે पडिच्छित्ता. कृ० [प्रतीष्य]
ગ્રહણ કરીને पडिच्छिन्न. न० [प्रतिच्छिन्न
ગ્રહણ કરેલ पडिच्छिय. त्रि० [प्रतीप्सित]
ગ્રહણ કરેલ, પ્રતિષ્મિત पडिच्छीण. पु० [प्रतिच्छिक]
પ્રતિક્ષા કરનાર, ઉમેદવાર, અભિલાષી पडिच्छेज्ज. कृ० [प्रतिच्छेद्य]
ગ્રહણ કરીને पडिच्छेमाण. त्रि० [प्रतीच्छत्]
શાસ્ત્રાર્થ ગ્રહણ કરવો, પ્રતીક્ષા કરવી पडिछिंद. धा० [प्रतिच्छि] છેદવું
पडिजागर. धा० [प्रति+जाग]
જાગવું पडिजागरमाण. कृ० [प्रतिजाग्रत्]
જાગતો पडिजागरेमाण. कृ० [प्रतिजाग्रत्]
જુઓ ઉપર पडिजाण. न० [प्रतियान]
પ્રતિબિંબ, पडिट्ठप्प. कृ० [पतिष्ठाप्य]
પ્રતિષ્ઠિત કરીને पडिण. न० [प्रतीचीन]
પશ્ચિમ દિશા સંબંધિ पडिणाविया. स्त्री० [प्रतिनाविका]
સામે આવતી હોડી पडिणीय. विशे० [प्रत्यनीक] દુશ્મનાવટ રાખનાર, ઉપદ્રવ કરનાર, શત્રુ पडिणीयय. पु० [प्रत्यनीकक]
જુઓ ઉપર पडिण्णत्त. विशे० [प्रतिज्ञप्त]
ઉક્ત, કથિત पडिण्णव. धा० [प्रतिज्ञापय]
કહેવું, જણાવવું पडिण्णा. स्त्री० [प्रतिज्ञा] यो पइण्णा ' पडितप्प. धा० [प्रति तप] ચિંતા કરવી पडितप्पंत. कृ० [प्रतितपत्]
સંતોષ ઉપજાવવો તે, તૃપ્તિ કરવી તે पडितप्पिय. विशे० [प्रतितर्पित]
ભોજનાદિથી તૃપ્ત કરાયેલ पडि-थंभ. धा० [प्रति+स्तब्ध]
અભિમાની થવું, સ્તબ્ધ થવું पडिथद्ध. विशे० [प्रतिस्तब्ध]
ગર્વિત पडिदंस. धा० [प्रति+दर्शय દેખાડવું
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 112