________________
पच्चसि. त्रि० [प्रत्याशिन]
વમેલ વસ્તુને ફરીથી ખાનાર पच्चाहय. पु० [प्रत्याहत]
ઉત્તર દેનાર पच्चाहर. पु० [प्रत्याहर]
ઉપદેશ આપવો તે पच्चुग्गच्छ. धा० [प्रति+उद्+गम्]
અભિમુખ ગમન કરવું पच्चुग्गच्छणया. स्त्री० [प्रत्युद्गमन]
અભિમુખ જવું તે पच्चुग्गच्छित्ता.कृ० [प्रत्युद्गम्य]
અભિમુખ ગમન કરીને-જઈને पच्चुग्गय. त्रि० [प्रत्युद्गत
અભિમુખ જનાર पच्चुट्टित्तए. कृ० [प्रत्युत्थातुम्]
સામે ઉભો રહીને पच्चुण्णम. धा० [प्रति उद्+णम्]
થોડું ઊંચું થવું पच्चुण्णमित्ता. कृ० [प्रत्युन्नम्य]
થોડું ઊંચું થઈને पच्चुत्तर. धा० [प्रति+अव+त]
નીચે આવવું पच्चुत्तर. धा० [प्रति उत्+तृ]
સામે જવાબ આપવો पच्चुत्तरित्ता. कृ० [प्रत्युत्तीय]
સામે જવાબ આપીને पच्चुत्तरित्ता. कृ० [प्रत्यवतीय]
નીચે આવીને पच्चुत्तरेत्ता. कृ० [प्रत्युत्तीय]
સામે જવાબ આપીને पच्चुत्थत. न० [प्रत्यवस्तृत
વસ્ત્રથી ઢાંકેલું, બિનછાવેલું पच्चुत्थुय. न० [प्रत्यवस्तृत]
જુઓ ઉપર पच्चुद्धर. धा० [प्रति+उत्+धृ]
आगम शब्दादि संग्रह
ફરી ઉદ્ધરવું पच्चुधरित्तए. कृ० [प्रत्युद्धर्तुम्]
ફરી ઉદ્ધરવા માટે पच्चुधरित्तु. त्रि० [प्रत्युद्धरित]
ફરી ઉદ્ધરનાર पच्चुप्पन्न. त्रि० [प्रत्युत्पन्न
વર્તમાનકાળનું, જુસૂત્ર નામના નયનો મત पच्चुप्पन्नग्गाहि. पु० [प्रत्युत्पन्नग्राहिन]
વર્તમાન કાળ-ગ્રાહી, વર્તમાન વસ્તુને જ સત્ય માનનાર પક્ષ पच्चुप्पन्निय. पु० [प्रत्युत्पन्नित]
વર્તમાનકાલિક पच्चुवगच्छ. धा० [प्रति+उप+गम्]
સામે જવું पच्चुवसम. धा० [प्रति+उप+शम्]
પ્રતિ ઉપશાંત થયેલ पच्चुवसमित्ता. कृ० [प्रत्युपशम्य]
પ્રતિ ઉપશાંત થઈને पच्चुवेक्ख. धा० प्रति+उप ईक्ष]
નિરીક્ષણ કરવું, અવલોકવું पच्चुवेक्खमाण. कृ० [प्रत्युपेक्षमाण] | નિરીક્ષણ કરતો, અવલોકીને पच्चुवेक्खित्ता. कृ० [प्रत्युपेक्ष्य]
જુઓ ઉપર पच्चूस. न० [प्रत्यूष]
પ્રાતઃકાળ, પરોઢ पच्चूसकाल. पु० [प्रत्यूषकाल]
પ્રભાતનો સમય, પરોઢીયું पच्चोगिल. धा० [प्रति+अव+गल]
રસ કે સ્વાદ લેવો, આસ્વાદન કરવું पच्चोगिलत. कृ० [प्रत्यवगिलत]
સ્વાદ લેતો, આસ્વાદન કરતો पच्चोगिलमाण. कृ० [प्रत्यवगिलत] यो पर पच्चोत्तर. धा० [प्रति+अव+तृ] નીચે ઉતરવું
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 101