________________
आगम शब्दादि संग्रह
पच्चत्थुय. त्रि० [प्रत्यवस्तृत] બિછાવેલું, ઢાંકેલું पच्चप्पिण. धा० [प्रति+अर्पय]
સમર્પણ કરવું, પાછું સોંપી દેવું पच्चप्पिणंत. कृ० [प्रत्यर्पयत]
પાછું સોંપવું તે पच्चप्पिणित्तए. कृ० [प्रत्यर्पयितुम्]
પાછું સોંપવા માટે पच्चप्पिणित्ता. कृ० [प्रत्यय
પાછું સોંપીને पच्चप्पिमाण. कृ० [प्रत्यर्पयत्]
પાછું સોંપતો पच्चभिजाण. धा० [प्रति+अभि+ज्ञा]
ઓળખવું पच्चमाण. कृ० [पच्च्यमान]
પાકતું, વિપાક, પાકી જવાની અવસ્થાને પ્રાપ્ત पच्चय. पु० [प्रत्यय
विश्वास, भरोसा, ज्ञान, बोध, निएfय, साधार, छिद्र पच्चय. पु० [प्रत्यय]
હેતુ, કારણ, નિમિત્ત पच्चय. पु० [प्रत्यय] વિભક્તિ વગેરેના પ્રત્યય पच्चयकर. त्रि० [प्रत्ययकर]
વિશ્વાસ રાખનાર पच्चयकरण. न० [प्रत्ययकरण]
વિવશ્વાસ ઉપજાવવવો તે पच्चल. पु० [.]
પાકો, સમર્થ, પહોંચેલો, અસહિષ્ણુ पच्चवलंबित्तए. कृ० [प्रत्यवलम्बितुम्]
અવલંબન કરવા માટે पच्चवाय. पु० [प्रत्यवाय]
દોષ, ગેરસ્લાભ, વિષ્ણ-આદિ કરનાર पच्चवायय. पु० [प्रत्युपायक]
અંતરાય કે વિપ્ન-આદિ કરનાર पच्चाइक्ख. धा० [प्रति+आ+ख्या]
यो पच्चक्ख पच्चाइक्खमाण. कृ० [प्रत्याख्यात्]
જવાબ આપતું पच्चागच्छ. धा० [प्रत+आ+गम्]
પાછળ જવું, પાછા આવવું पच्चागय. त्रि० [प्रत्यागत]
પાછા આવવું पच्चामित्त. पु० [प्रत्यमित्र]
પડોસના શત્રુ, સીમાડાનો પ્રતિપક્ષી, પહેલા મિત્ર હોય પછી દુશ્મન બને पच्चामित्तत्. न० [प्रत्यमित्रत्व] દુશ્મન કે પ્રતિપક્ષીપણું पच्चाय. धा० [प्रति+आ+या] ઉત્પન્ન થવું, જન્મ લેવો पच्चाया. धा० [प्रति+आ+या]
પાછું જવું पच्चाया. धा० [प्रति+आ+जन] ઉત્પન્ન થવું, જન્મ લેવો पच्चायाइ. पु० [प्रत्यायाति]
ઉત્પત્તિ, જન્મ ગ્રહણ કરવો તે पच्चायात. त्रि० [प्रत्याजात]
જન્મેલ, ઉત્પન્ન पच्चायाति. त्रि० [प्रत्याजाति]
જન્મેલ, ઉત્પન્ન पच्चायाय. त्रि० [प्रत्याजात] यो पर पच्चायाय. पु० [प्रत्यायात]
પાછો આવેલો पच्चावट्टणया. स्त्री० [प्रत्यावर्तनता]
સંશય રહિત, નિશ્રયાત્મકજ્ઞાન વિશેષ पच्चावड. पु० [प्रत्यावती
પાણીના વમળ पच्चावरण्ह. पु० [प्रत्यापराह्न]
મધ્યાહ્ન પછીનો સમય, ત્રીજો પ્રહર पच्चावाय. पु० [प्रत्यापाय] ઉપઘાત હેતુ, નાશનું કારણ, અનર્થ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 100