________________
पच्चोत्तरिता. कृ० (प्रत्यवतीय] નીચે ઉતરીને
पयोनियत्त, विशे० ( प्रत्यवनिवृत्त) ઊંચે ઉછળીને નીચે પડેલ पच्चोनिवयंत. विशे० [ प्रत्यवनिपतत्] ઉછળીને નીચે પડવું તે
पच्चोयड न० [दे.]
કિનારા નજીકના ઊંચા પ્રદેશને આાદિત
पच्योयर, धा० (प्रति+अव+उ
નીચે ઉતરીને
पच्चोयरित्ता. कृ० [ प्रत्यवतीर्य] નીચે ઉતરીને
पच्चोरुभ. धा० ( प्रति+अव+रुह्] નીચે ઉતરીને
पच्चोरुभित्ता. कृ० ( प्रत्यवरुह्य] નીચે ઉતરીને
पच्चोरुह. धा० (प्रति+अव+रुह्]
નીચે ઉતરીને
पच्चोरुहित्ता. कृ० [ प्रत्यवरुह्य] નીચે ઉતરીને
पच्चोवयमाण. कृ० [प्रत्यवपतत्]
સામે આવવું पच्चोसक्क. धा० (प्रति+अव+ष्वष्क्]
નીચે ઉપરવું, પાછા ખસવું
पच्चीसक्कंत. कृ० (प्रत्यवष्वष्क)
નીચે ઉતરવું તે
पच्चीसक्कमाण. कृ० [ प्रत्यवष्वष्कमान)
નીચે ઉતરતો
पच्चोसक्कित्तए. कृ० [ प्रत्यवष्वष्कितुम् ] નીચે ઉત્તરવા માટે, પાછા ફરવા માટે
आगम शब्दादि संग्रह
पच्चोसकित्ता. कृ० [ प्रत्यवष्यष्क्य] નીચે ઉતરીને, પાછા ફરીને
पच्छ न० (पश्चात् )
यरम, शेष पाछन, पृष्ठभाग, पश्चिम हिशा
पच्छेभाग न० [पश्चाद्भाग)
પાછળનો ભાગ पच्छकम्म. न० [पश्चात्कर्मन्]
ગૌચરીની એક દોષ-દાન આપ્યા પછી દાતા વાસણ
વગેરે સાફ કરે તે
पच्छण न० [प्रतक्षण ]
ચામડી કે છાલના ઝીણા ટુકડા કરવા તે
पच्छणण न० [प्रतक्षण ]
જુઓ ઉપર
पच्छन्न. त्रि० (प्रच्छन)
ગુપ્ત, અપ્રકટ
पच्छन्नकाल, पु० / प्रत्छन्नकाल)
અપ્રગટકાળ, વાદળા વગેરેથી ઢંકાયેલો દિવસ
पच्छन्नभासि. पु० (प्रच्छन्नभाषिन् ]
ગુપ્તભાષી
पच्छय. पु० (प्रच्छद)
વસ્ત્રવિશેષ, દુપટ્ટો, પછેડી
पच्छल्ल. पु० [दे.]
ठुखो 'पच्चल'
पच्छ्वत्थुक. पु० (पश्चाद् वास्तुक) ઘરનો પાછળનો ભાગ
पच्छा. अ० ( पश्चात् ]
अनंतर पछी परलोक परम
पच्छाइय. त्रि० (प्रच्छादित]
ઢાંકેલું
पच्छाउत्त. त्रि० [पश्चादायुक्त]
સાધુ વહોરવા પધારે પછી ચૂલા ઉપરથી નીચે ઉતારેલ
पच्छाक. पु० (प्रच्छादक)
એક વસ્તુ વિશેષ, સાધુના ચૌદ ઉપકરણમાનું એક पच्छाकड. त्रि० [पश्चात्कृत ]
નિરાકરણ કરેલ, સાધુનો વેશ ઉતારી ફરી ગૃહસ્થ બનેલ
पच्छाकम्म न० (पश्चात्कर्मन)
ગૌચરી સંબંધિ એક દોષ જેમાં ગૃહસ્થ વહોરાવ્યા પછી
વાસણ આદિ સચિત્ત પાણીથી સાફ કરે
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -3
Page 102