SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह तावक्खेत्तसंठिति. स्त्री० [तापक्षेत्रसंस्थिति] તાપ-ક્ષેત્રનો આકાર -વિશેષ तावखेत्त. न० [तापक्षेत्र] यो 'तावक्खेत्त' तावखेत्तपह. पु० [तापक्षेत्रपथ] તાપક્ષેત્રનો માર્ગ तावचणं. अ० [तावच्च] તેટલામાં तावणिज्ज. त्रि० [तापनीय] તાપવા યોગ્ય तावण्णत्त. न० [तद्वर्णत्व] તેનું વર્ણપણે तावता. अ० [तावत्] તેટલું જ तावतिय, अ० [तावत्] તેટલા પ્રમાણનું तावत्तीसग. पु० [तायत्रिंशक] ઇન્દ્રના પૂજ્ય સ્થાનીય દેવતાની એક જાતિ तावत्तीसय. पु० [तायत्रिंशक] मा ५२ तावस. पु० [तापस] તાપસ, તપસ્વી तावसत्त. न० [तापसत्व] તાપસપણે तावसावसह. पु० [तापसावसथ] તાપસનો મઠ-આશ્રમ तावसी. स्त्री० [तापसी] તાપસી, તપકરનારી સ્ત્રી ताविय. त्रि० [तापित] તપાવેલું ताविय. कृ० [तापयित्वा] તપાવીને तावेउं. कृ० [तापयित्वा] તપાવીને तास. पु० [त्रासित] बीs, ७२, त्रास तासण. न० [त्रासन] ત્રાસ આપવો તે, ભય ઉપજાવવો તે तासणय, त्रि० [त्रासनक] ત્રાસ ઉપજાવનાર, ભય પમાડનાર तासय. त्रि० [त्रासक] જુઓ ઉપર तासि. त्रि० [त्रासिन्] પોતે ડરતો, બીજાને ડરાવે તે, ત્રાસ પામેલ तासिय. त्रि० [त्रासित] ત્રાસ પામેલ तासेमाण. कृ० [त्रासयत्] ત્રાસ પામતો, બીતો ताहिं. अ० [तत्र] ત્યાં, તે સ્થાને ताहे. अ० [तदा] ત્યારે, તે વખતે ति. अ० [इति] ઇતિ, સંપૂર્ણ, આ પ્રકારે तिइंदिय. त्रि० [त्रि-इन्द्रिय] ત્રણ ઇન્દ્રિયવાળો-સ્પર્શ-રસ-થ્રાણએ ત્રણ ઇન્દ્રિય યુક્ત तिउट्ट. धा० [त्रुट्] તેટવું तिउड. पु० [दे०] ધાન્યની એક જાતિ तिउण. त्रि० [त्रिगुण] ત્રણ ગણું तिउल. त्रि० [त्रितुल] મન-વચન-કાયાની તુલના કરીને જીતનાર तितिणिय. न० [दे०] આહારાદિ ન મળે ત્યારે ખેદવચન બોલવા કે બડબડ કરવી तिंदुक. पु० [तिन्दुक] બહુબીજવાળા ફળનું એક ઝાડ, એ નામનું એક ઉદ્યાન तिंदुक. पु० [तिन्दुक] એક ચૈત્યવૃક્ષ જ્યાં શ્રેયાંસનાથ ને કેળવજ્ઞાન થયું તે मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2 Page 283
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy