________________
तिंदुग. पु० [तिन्दुक
ટીંબરું નું ઝાડ, તેનું ફળ, એક ચૈત્યવૃક્ષ
तिंदुग. पु० [तिन्दुक ]
એક તૈઇન્દ્રિય જીવ
हिंदुय. पु० [तिन्दुक ]
ફળની એક જાત કે જેના ફળ, ગોટલી બંધાય પહેલા અનંતકાય ગણાય છે, જુઓ ઉપર
तिंदूय. पु० [तिन्दुक ]
'खो'तिंदुय'
तिंदूस. पु० [तिन्दूस ]
બહુ બીજવાળા ફળનું એક ઝાડ, દડો
हिंदूसय पु० [तिन्द्रुसक)
દો
तिक. पु० [त्रिक ]
ત્રણનો સમૂહ तिकंडग, त्रि० (त्रिकण्डक)
ત્રણ કાંડ અથવા વિભાગ જેમાં છે તે
तिकट्टु. अ० [इतिकृत्वा ] એમ કરીને
आगम शब्दादि संग्रह
तिकड्डुय न० [त्रिकटुक]
सुंठ-मरी-पिंठरनुं यूए
तिकडुय न० [त्रिकटुक] જુઓ ઉપર
तिकनइय त्रि० [त्रिकनयिक ]
દ્રવ્ય-પર્યાય અને ઉભય એમ ત્રણ નયનો આશ્રય કરીને
तिकनइय त्रिo [त्रिकनयिक ]
ઐરાશિક મત-વિશેષ
तिकरण, न० [त्रिकरण)
મન-વચન અને કાયા એ ત્રણ કરણ
तिकरणसुद्ध. त्रि० [त्रिकरणशुद्ध ]
મન-વચન-કાયા એ ત્રણ કરણ વડે શુદ્ધ
तिकल्ल न० (त्रैकाल्य)
तिकालजुत्त, न० [त्रिकालयुक्त ]
ભૂત-ભાવિ અને વર્તમાન એ ત્રણ કાળ સહિત तिकूड.भो० [त्रिकूट]
એક વક્ષસ્કાર પર્વત-જે જંબુદ્વીપના મેરુની પૂર્વ આવેલી શીતોદા-મહાનદીની દક્ષિણ દિશમાં આવેલ છે
तिकोण. विशे० [ त्रिकोण ]
ત્રિકોણ, ત્રિકોણાકાર પદાર્થ, શીંગોડાનું ફળ तिक्काल पु० [त्रिकाल ]
ભૂત-ભવિષ્ય અને વર્તમાન એ ત્રણ કાળ तिक्कालविउ, त्रि० [त्रिकालविद् ]
ત્રણે કાળને જાણનાર, ત્રિકાલ જ્ઞાની तिक्कालसंठिय, न० [त्रिकालसंस्थित]
ત્રણે કાળમાં રહેલું એવું तिक्ख, त्रि० [तीक्ष्ण]
તીક્ષ્ણ, વેગવાન तिक्खग्ग न० [ तीक्ष्णाग्र]
જેનો અગ્રભાગ તીક્ષ્ણ છે. तिक्खधार त्रि० तीक्ष्णधार)
જેની ધાર તીક્ષ્ણ છે એવું-શસ્ત્રાદિ વિશેષ तिक्खसत्थजाय न० [ तीक्ष्णशस्त्रजात]
તીક્ષ્ણ શસ્ત્રોનો સમૂહ तिक्खुत्तो. अ० [त्रिकृत्वस् ]
ત્રણવાર
तिग न० [त्रिक]
ત્રણ રસ્તાનો સંગમ
तिगडय न० [त्रिकटुक
સુંઠ-મરી-પીંપર એ ત્રણના મિશ્રણવાળી ઔષધિ तिगनइय त्रि० [त्रिकनयिक] दुखो 'तिकनइय' तिगरण न० [त्रिकरण ]
पृथ्वी 'तिकरण'
तिगरणसुद्ध. त्रि० [त्रिकरणशुद्ध ]
कुथ्यो 'तिकरणसुद्ध
तिगाल, पु० (त्रिकाल)
ભૂત-ભાવિ અને વર્તમાન એ ત્રણ કાળ સંબંધિ
तिकाल. पु० [त्रिकाल)
ભૂત-ભાવિ અને વર્તમાન એ ત્રણે કાળ
ભૂત-ભાવિ અને વર્તમાન એ ત્રણ કાળ
तिमिच्छदह भो० /तिच्छिद्रह
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत- संस्कृत-गुजराती) -2
Page 284