SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ तालमूलय न० [ तालमूलक] તાડના વૃક્ષના મૂળ જેવું એક પ્રાણીનું ઘર तालयंट न० [ तालवृन्त] તાડવૃક્ષના પાનનો બનાવેલ પંખો तालवण, पु० [तालवर्ग ] તાલ ના અધિકારવાળો એક વર્ગ પ્રકરણ तालविंट न० [ तालवृन्त ] खो 'तालयंट' तालवेंट न० [ तालवृन्त ] જુઓ ઉપર तालसद्द पु० [तालशब्द] તાલ આપતી વખતે થતો અવાજ आगम शब्दादि संग्रह तालसम न० [ तालसम] એક સરખા તાલમાં ગાન કરવું તે तालाचर, विशे० [तालाचर] તાલી વગાડીને નૃત્ય કરનાર तालाय. विशे० [ तालाचर] જુઓ ઉપર तालायरकम्म न० [तालाचरकर्मन् ) તાલ આપવની ક્રિયા, તાલ વગાડી કરાનું એક નૃત્ય કર્મ तालिज्जत. कृ० [ ताड्यमान] તાડન કરતો, મારતો तालिज्जमाण. कृ० (ताड्यमान ] નાન કરતો, મારતો तालित्ता. कृ० [ ताडयित्वा ] નાન કરીને, મારીને तालिय. त्रि० ( ताडित) તાડન કરેલ, મારેલ तालियंट न० [ तालवृन्त ] તાડવૃક્ષના પાનનો બનાવેલો પંખો तालियंटक न० [ तालवृन्तक ] જુઓ ઉપર तालियंटधारि, त्रि० [ तालवृन्तधारिन् ] જેને તાડના પાનના પંખો મળેલ છે તે तालियंत न० [तालवृन्त ] पृथ्यो 'तालियंट' तालिस. त्रि० [तादृश ] તેના જેવું तालु न० [ तालु] તાળું, તાળવું तालुग्धाडणी. स्वी० (तालोद्घाटिनी] તાળાને ઉઘાડવાની વિદ્યા तालुय न० [ तालुक] તાળવું तालुयरस. पु० [ तालुयरस ] તાળવામાં ઝરતો એક પ્રકારનો રસ ताज्माण. कृ० [ ताड्यमान ] તાડના કરતો, મારતો, ઉપદ્રવ કરતો तालेत्ता. कृ० [ ताडयित्वा ] તાડના કરીને મારીને तालेमाण. कृ० [ ताडयत् ) તાડન કરતો, મારતો, ઉપદ્રવ કરનો ताब अ० [ तावत् ત્યાં સુધી ताव. धा० [ तापय् ] તપાવવું. ગરમ કરવું ताव. पु० (ताप) સૂર્યનો તડકો, તપાસવું તે तावय. त्रिo [तावत् ] તેટલું, તેટલા પ્રમાણવાળું तावं. अ० [ तावत् ] ત્યાં સુધી तावंचणं. अ० [ तावच्च] તેટલામાં तावक्खेत न० [तापक्षेत्र] સૂર્યનો તાપ જેટલા ક્ષેત્રમાં પડે તે ક્ષેત્ર तावक्खेत्तदिसा. स्त्री० [तापक्षेत्रदिशा ] તાપ-ક્ષેત્રની દિશા-વિશેષ તાડના પાનનો પંખો રાખનાર तालियंटपत्त त्रि० [ तालवृन्तप्राप्त ] मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) 2 Page 282
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy