________________
आगम शब्दादि संग्रह
જન્મ, ઉત્પત્તિ, એકેન્દ્રિય-બેઇન્દ્રિય આદિ પાંચ જાતિ, વર્ણ-ક્ષત્રિયાદિ, માતૃપક્ષ, જાઈનું ફૂલ जाइअंध. पु० [जात्यन्ध]
જન્માંધ, જન્મથી જ આંધળો હોય તે जाइअआजीवय. त्रि० [जातिआजीवक]
જાતિ જણાવી આહાર લેનાર जाइआरिय. पु० [जात्यार्य ]
જાતિ વડે કરીને આર્ય હોય તે, આર્યનો એક ભેદ जाइकहा. स्त्री० [जातिकथा]
જાતિને આશ્રિને વાતો કરવી તે जाइजरामरणबंधणविमुक्क. त्रि० [जाति-जरा-मरणबन्धन-विमुक्त]
જાતિ-વૃદ્ધાવસ્થા-મરણ-બંધનથી મુકાયેલ जाइज्जंत. कृ० [यात्यमान]
પછાડતો, જાણતો, કહેતો जाइज्जमाण. कृ० [याच्यमान]
માંગતો, યાચતો जाइत्तए. कृ० [याचितुम्]
માંગવા માટે जाइत्ता. कृ० [याचित्वा]
યાચીને, માંગીને जाइनाम. न० [जातिनामन्]
નામ કર્મની એક પ્રકૃત્તિ-વિશેષ जाइनामनिहत्ताउय, न० [जातिनामनिधत्तायुष्क]
જાતિ નામગોત્ર સહિત નિકાચિત આયુષ્ય जाइपह. पु० [जातिपथ]
જન્મમરણનો માર્ગ-સંસાર जाइमंडवग. पु० [जातिमण्डपक]
જાઇના ફુલનો માંડવો जाइमंडवय. पु० [जातिमंडपक]
જુઓ ઉપર जाइमंत. विशे० [जातिमत्]
જાતિવાન जाइमूयत्त. न० [जातिमूकत्व] જન્મથી જ મુંગાપણું હોવું તે
जाइय. न० [याचित]
માંગેલું, યાયેલું जाइय. त्रि० [यातित]
ગયેલ जाइविसिट्ठया. स्त्री० [जातिविशिष्टता]
જાતિની વિશેષતા जाइसंपन्न. पु० [जातिसम्पन्न]
કુળવાન जाइसरण. न० [जातिस्मरण] જાતિ સ્મરણમતિજ્ઞાનનો એક ભેદ-જેમાં પૂર્વભવોનું જ્ઞાન થાય છે जाइस्सर. न० [जातिस्मरण]
પૂર્વજન્મનું સ્મરણ કરનાર जाइहिंगुलय. पु० [जातिहिङ्गुलक]
સારો હિંગલોક जाई. स्त्री० [जाती] यो ‘जाइ' जाईपह. पु० [जातिपथ]
यो 'जाइपह' जाईमंडवग. पु० [जातिमण्डपक]
यो 'जाइमंडपग' जाईमंडवय. पु० [जातिमण्डपक]
જુઓ ઉપર जाईसर. विशे० [जातिस्मर]
यो ‘जाइस्सर' जाईसरण. न० [जातिस्मरण ]
यो ‘जाइसरण' जाउ. पु० [जायु]
દવા, ઔષધ जाउकण्ण. पु० [जातुकर्ण]
એક ગોત્ર जाउकण्णिया. स्त्री० [जातुकर्णिका ]
જાતુકર્ણ નામના ગોત્રવાળું जाउया. स्त्री० [यातृका ]
દેરાણી जाउलग. पु० [जातुलक]
मनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2
Page 223