SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह એક વનસ્પતિ-વેલ जाएत्ता. कृ० [याचित्वा] યાચીને, માંગીને जाग. पु० [याग] યજ્ઞ जागर. पु० [जागर] અસંયમરૂપ નિદ્રાથી રહિત, જાગતો जागर. धा० [जागृ] જાગવું जागरइत्तु. पु० [जागरितृ] જાગનાર जागरण. न० [जागरण] નિદ્રાનો ક્ષય जागरमाण. न० [जाग्रत्] જાગૃત, જાગેલ जागरमाणीय. न० [जाग्रतिक ] જાગરુક जागरित्तए. कृ० [जागरितुम्] જાગવા માટે जागरिय. पु० [जागरिक] જાગૃત, જાગેલ जागरियत्त. न० [जागरिकत्व ] જાગૃતપણું जागरिया. स्त्री० [जागरिका] જન્મની છઠ્ઠી રાત્રિએ જાગરણ કરે તે, ધર્મસંબંધિ રાત્રિ જાગરણ, ધર્મ ચિંતવના जाण. धा० [ज्ञा ] જાણવું जाण. कृ० [जानत्] જાણતો जाण. न० [यान] ગાડી, રથ, વાહન जाणग. त्रि० [] જ્ઞાની जाणग. त्रि० [ज्ञायक] જાણનાર जाणगसरीर. न० [ज्ञशरीर] શાસ્ત્રર્થ જાણનારનું શરીર जाणसरीरभवियसरीरवतिरित्त. न० [ज्ञशरीरभव्यशरीर व्यतिरिक्त] श-शरीर, भव्य शरीर सिवाय जाणगिह. न० [यानगृह] વાહનશાળા जाणणा. स्त्री० [ज्ञान] જ્ઞાન, જાણવું તે जाणप्पवर. न० [यानप्रवर] ઉત્તમવાહન, પ્રધાન રથ जाणमाण. कृ० [जानान] જાણતો जाणमाण, कृ० [जानत्] જાણવું તે जाणय. त्रि० [ज्ञायक] सो 'जाणग' जाणय. त्रि० [ज्ञ] જ્ઞાની जाणय. त्रि० [जापक] જાપ કરનાર जाणया. कृ० [जानत्] જાણવું તે जाणया, स्त्री० [ज्ञान] જ્ઞાન, જાણકારી जाणवय, त्रि० [जानपद] દેશવાસી जाणविमान. त्रि० [यानविमान] દેવતાને મુસાફરી કરવા માટેનું વિમાન जाणविमानकारि. पु० [यानविमानकारिन्] દેવતાઇ વિમાનની રચના કરનાર जाणसाला. स्त्री० [यानशाला] ગાડી-રથ વગેરે રાખવાની જગ્યા जाणसालि. पु० [यानशालिक] યાનશાળા નો ઉપરિભાગ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2 Page 224
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy