________________
જેમ ધારણ કર્યુ છે તેમ
जहाय. कृ० [ हित्वा ]
છોડીને ત્યાગ કરીને जहायरिय अ० [ यथाचरित ] જેમ આચર્યુ હોય તેમ जहारिह न० [पचाही
યથાયોગ્ય, જેમ ઘટી શકે તેમ
जहावाइ, पु० [ यथावादिन]
સત્ય વક્તા, જેમ બન્યું હોય તેમ કહેનાર
जहावादि पु० [ यथावादिन]
જુઓ ઉપર
जहाविभव न० [ यथाविभव ]
વૈભવ પ્રમાણે
जहासंभव न० [ यथासम्भव ]
જેમ સંભવે તેમ
जहासुत्त न० [ यथासूत्र ]
સૂત્રાનુસાર
जहासुय न० [ यथाश्रुत ] શ્રુત-અનુસાર, સાંભળ્યા પ્રમાણે
जहासुह न० [ यथासुख] જેમ સુખ ઉપજે તેમ जहाहिय न० [ यथाहित]
જેમ હિત થાય તેમ जहि. अ० [ यत्र ] જ્યાં, જે સ્થાને
जहिऊण कु० [हित्वा ]
છોડીને
जहिं. अ० [ यत्र ]
જ્યાં, જે સ્થાને
जहिच्छ न० [ यथेच्छ]
ઇચ્છા પ્રમાણે
जहिच्छित. अ० [ यथेप्सित]
आगम शब्दादि संग्रह
जहिच्छियकामकामि. पु० [ यथेप्सितकामकामिन्] મનોવાંછિત સુખ ભોગવનાર
हत्ता. कृ० [हित्वा ] છોડીને, ત્યાગીને
जहित्ताणं. कृ० [ हित्वा ]
જુઓ ઉપર
जहित्तु कृ० [हित्वा ] જુઓ ઉપર
जहिय. अ० [ यत्र ]
જ્યાં, જેસ્થાને
जहत्तयालं. न० [ यथोक्तकाल ]
કહ્યા પ્રમાણેનો સમય, પૂર્વનિશ્ચિત કાલ
जहे. न० [ यथेष्ट ]
મનગમતું ઇચ્છાનુકૂલ
जहेयं. अ० [ यथैतत् ] આ પ્રમાણે जहेब. अ० [पथैव] જેમ, જેવી રીતે
जहोइय न० [ यथोचित]
જેમ ઘટે તેમ, યથા ઉચિત जहोचिय, न० यथोचित ]
જેમ ધર્મ તેમ जहोवइg न० [ यथोपदिष्ट ]
ઉપદેશમાં કહ્યા અનુસાર जहोवएस. पु० [ यथोपदेश ] ઉપદેશાનુસાર
जा. अ० [ यावत् ]
જ્યાં સુધી
जा. धा० [ या]
જવું, ગતિ કરવી
जा. धा० [जन् ]
ઉત્પન્ન થવું, પેદા થવું
ઇચ્છિત હોય તેમ
जहिच्छिय. अ० [ यथेप्सित]
જુઓ ઉપર
जाइ. स्त्री० [जाति]
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) 2
जाइ न० (जाति)
જાયફળ,નાનો આંબળો
Page 222