________________
आगम शब्दादि संग्रह
राट
પશ્ચાતાપકર્તા अनुत्त. विशे० [अनुक्त
નહીં કહેવાયેલું अनुत्त. न० [अणुत्व
અણુ-પણું अनुत्तर. त्रि० [अनुत्तर]
सर्वश्रेष्ठ, ५हान, सर्वोत्तम, अनुत्तर. त्रि० [अनुत्तर સર્વોત્કૃષ્ટ, વિમાનના ભેદ, દેવનો ભેદ, સમ્યક, વૃદ્ધિ રહિત, એક નરક अनुत्तर. त्रि० [अनुत्तर]
સર્વ સંયમ સ્થાનથી ઉપર વર્તતુ अनुत्तरगइ. पुं० [अनुत्तरगति] સિદ્ધિગતિ अनुत्तरगई. पुं० [अनुत्तरगति સિદ્ધિગતિ अनुत्तरगंध. पुं० [अनुत्तरगन्ध] ઉત્કૃષ્ટ ગંધ अनुत्तरदंसि. त्रि० [अनुत्तरदर्शिन्] કેવળ દર્શની अनुत्तरदेव. पुं० [अनुत्तरदेव
અનુત્તર વિમાનવાસી દેવતા अनुत्तरनाणदंसणधर. त्रि० [अनुत्तरज्ञानदर्शनधर]
સર્વોત્તમ જ્ઞાન દર્શનના ધારક अनुत्तरनाणि. त्रि० [अनुत्तरज्ञानिन्] કેવળ જ્ઞાની अनुत्तरबंध. पुं० [अनुत्तरबन्ध] ઉત્કૃષ્ટ બંધ अनुत्तररूव. पुं० [अनुत्तररूप
ઉત્કૃષ્ટ રૂપ अनुत्तरविमान. न० [अनुत्तरविमान] વિજય વૈજયંત જયંત આદિ પાંચ વિમાનો अनुत्तरविमानवासि. पुं० [अनुत्तरविमानवासिन्] વિજ્યાદિ પાંચ વિમાનમાં વસનાર अनुत्तरविमानवासिदेव. पुं० [अनुत्तरविमानवासि देव] વિજ્યાદિ વિમાનમાં રહેતા દેવ
अनुत्तरविहारिण. त्रि० [अनुत्तराविहारिन्]
ઉત્તમોત્તમ વિચરણ કરનાર अनुत्तरसद्द. पुं० [अनुत्तरशब्द] ઉત્તમ શબ્દ अनुत्तरसुर. पुं० [अनुत्तरस्वर] ઉત્તમ અવાજ अनुत्तरोववत्ति. पुं० [अनुत्तरोपपत्ति
અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થવું તે अनुत्तरोववाइय. पुं० [अनुत्तरोपपातिक
અનુત્તર વિમાનમાં ઉત્પન્ન अनुत्तरोववइयत. न० [अनुत्तरोपपातिकत्व]
અનુત્તર વિમાને ઉત્પન્ન થવાપણું अनुत्तरोववाइयदसा. स्त्री० [अनुत्तरोपपातिकदशा]
એક (અંગ) આગમ સૂત્ર अनुत्तरोववाइयदसाधर. पुं० [अनुत्तरोपपातिकदशाधर]
એક અંગ સૂત્ર-તેના ધારક-મુખપાઠ કરેલ अनुत्तरोववाइयसंपया. स्त्री० [अनुत्तरोपपातिकसम्पदा
અનુત્તરમાં ઉત્પન્ન થવા રૂપ સંપત્તિ अनुत्तरोववातिय. पुं० [अनुत्तरोपपातिक
यो ‘अनुत्तरोववाइय' अनुत्तरोववातियदसा. स्त्री० [अनुत्तरोपपातिकदशा]
એક (અંગ) આગમ સૂત્ર अनुत्तावल. विशे०/अनुत्तावल]
ઉતાવળ રહિત अनुदइ. त्रि० [अनुदयिन्]
ઉદય ન પામનાર अनुदहमाण. कृ० [अनुदहत्]
બાળતું એવું अनुदिण्ण. त्रि० [अनुदीणी નજીકના ભાવિમાં જેની ઉદીરણા થવાની નથી તેવી કર્મ પ્રકૃતિ. अनुदिण्ण. त्रि० [अनुदत्त
નહીં આપેલું એવું अनुदिसा. स्त्री० [अनुदिश्] વિદિશા-ખૂણો, જાવજીવની પદવી अनुदीरग. त्रि० [अनुदीरक]
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 97