SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह अनुज्जग. त्रि० [अनृजुक અસરળ, કપટી अनुज्जय. त्रि० [अनृजुक यो ५२' अनुज्जा. वि० [अनवद्या ભ૦ મહાવીરની પુત્રી પિયતંસા નું બીજું નામ, त जमालिनी पत्नी हती. तनी पुत्रीनुं नाम जसवती हतु. अनुज्जा ने अनोज्जगा पहे. अनुज्जुयया. स्त्री० [अनृजुकता] અસરળતા, કપટીપણું, વક્રપણું अनुज्झियधम्मिय. त्रि० [अनुज्झितधार्मिक] જેણે ધર્મનો ત્યાગ નથી કર્યો તે अनुट्ठ. त्रि० [अनुत्थ નહીં ઉઠેલો अनुट्ठाइ. त्रि० [अनुष्ठायिन् અનુષ્ઠાન કર્તા अनुट्ठाण. न० [अनुष्ठान શાસ્ત્રોક્ત વિધાન, આચાર, ક્રિયા-કલાપ अनुट्ठाण. न० [अनुत्थान] ક્રિયાનો અભાવ अनुट्टित. त्रि० [अनुत्थित જ્ઞાન દર્શન ચારિત્ર વ્યાપાર રહિત, તૈયાર નહીં થયેલ अनुट्ठिय. त्रि० [अनुत्थित] ४सी 64 अनुट्ठिया. स्त्री० [अनुष्ठिता આચરેલ, સેવેલ अनुडहमाण. कृ० [अनुदहत] દોહ કરતો अनुण्णमणी. स्त्री० [अनुज्ञापनी] અનુમતિ માંગવા માટેની ભાષા अनुण्णव. धा० अनु+ज्ञापय् આજ્ઞા આપવી अनुण्णवणता. स्त्री० [अनुज्ञापन] આજ્ઞા, સંમતિ अनुण्णवणा. स्त्री० [अनुज्ञापना] આજ્ઞા, સંમતિ अनुण्णवणी. स्त्री० [अनुज्ञापनी] यो 'अनुण्णमणी अनुण्णवित्ता. कृ० [अनुज्ञाप्य] આજ્ઞા આપીને अनुण्णविय. कृ० [अनुज्ञाप्य] આજ્ઞા આપીને अनुण्णवियपाणभोयणभोइ. त्रि० [अनुज्ञाप्यपानभोजनभोजिन् माशापूर्वना लोन पान ४२नार अनुण्णवेत्तए. कृ० [अनुज्ञातुम् આજ્ઞા આપીને अनुण्णवेत्ता. कृ० [अनुज्ञाप्य] આજ્ઞા આપીને अनुण्णवेत्तु. कृ० [अनुज्ञाप्य] આજ્ઞા આપીને अनुण्णवेमाण. कृ० [अनुज्ञापयत्] અનુજ્ઞા આપતો, સંમતિ આપતો अनुण्णवेयव्व. कृ० [अनुज्ञापयितव्य આજ્ઞા આપીને, સંમતિ આપીને अनुण्णा. स्त्री० [अनुज्ञा मधिधार मापवी, माज्ञा (मापवी) अनुण्णात. त्रि० [अनुज्ञात આજ્ઞા આપેલ अनुण्णाय. त्रि० [अनुज्ञात આજ્ઞા આપેલ अनुतडिया. स्त्री० [अनुतटिका] ભેદ, પદાર્થની એકજાતનું પૃથક્કરણ, દહઆદિનો ભેદ अनुतडियाभेद. पुं० [अनुतटिकाभेद] શેરડીને ચીરવાથી છોતરા જુદા પડે તેમ કોઈપણ વસ્તુની છાલ ઉતરે તેવો દ્રવ્ય ભેદ अनुतडियाभेय. पुं० [अनुतटिकाभेद, सो 64२' अनुतप्प. धा० [अनु+तप्] પસ્તાવો કરવો अनुताव. पुं० [अनुताप પશ્ચાતાપ अनुताविव. त्रि० [अनुतापित] मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 96
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy