________________
आगम शब्दादि संग्रह
કર્મની ઉદીરણા ન કરનાર अनुदीरय. त्रि० [अनुदीरक] यो 'पर' अनुदीरिय. स्त्री० [अनुदीरित]
ઉદીરણા કરેલ કર્મ પ્રકૃતિ अनुदु. त्रि० [अनृतु] કાળ-સમયનો અભાવ अनुद्दवणकर. त्रि० [अनुद्रवणकर]
ઉપદ્રવ નહીં કરતા अनुद्दिट्ठ. त्रि० [अनुद्दिष्ट
ઉદ્દેશ-આદિ દોષ રહિત આહાર પાત્ર આદિ अनुद्धरी. वि० [अनुद्धरी
यो अनुधरी अनुद्धिय. त्रि० [अनुद्भुत
ખેંચી નહીં કાઢેલ अनु य. त्रि० [अनुभूत
તપાવી સજ્જ કરેલ अनुधम्म. पुं० [अनुधर्म
અનુકૂળ ધર્મ अनुधम्मचारि. पुं० [अनुधर्मचारिन्]
તીર્થકર આદિએ પ્રરૂપેલ ધર્માનુસાર ચાલનાર अनुधम्मिय. त्रि० [अनुधार्मिक
ધર્મોચિત, ધર્મને અનુકુળ अनुधरी. वि० [अनुधरी द्वारावती नगरीना अरहदेव नी पत्नी, जिनदेव नी माता अनुनंत. कृ० [अनुनयत्]
પોતાનો અભિપ્રાય જણાવતો/સમજાવતો अनुनदीय. त्रि० [अनुनदीक]
નદી સમીપે अनुनाद. त्रि० [अनुनाद]
પડઘો अनुनास. पुं० [अनुनास]
નાકથી ગાવું તે-ગાયનનો એક દોષ, અનુનાસિક વર્ણ अनुनेता. कृ० [अनुनीय
ધ્યાન ધરીને अनुन्नत. त्रि० [अनुन्नत મદ રહિત
अनुन्नय. त्रि० [अनुन्नत]
મદ રહિત अनुपइण्ण. त्रि० [अनुप्रकीर्ण
પરસ્પર મળી ગયેલ अनुपट्टि. स्त्री० [अनुपृष्ठि]
पी6 पास, अनुपत्त. त्रि० [अनुप्राप्त]
પાછળથી પ્રાપ્ત થયેલ अनुपथ. पुं० [अनुपथ]
પંથની સમીપે अनुपदा. धा० [अनु+प्र+दा] દાનનો બદલો આપવો, પ્રતિગ્રહણ अनुपदातव्य. त्रि० [अनुपदातव्य]
પ્રતિગૃહિત अनुपदाहिण. त्रि० [अनुप्रदक्षिण]
પાછળ પ્રદક્ષિણા ફરવી તે अनुपयाहिणीकरेमाण. कृ० [अनुप्रदक्षिणीकुर्वत्]
પાછળ પ્રદક્ષિણા કરતો अणुपरियट्ट. धा० [अनु+परि+वृत्त
ભ્રમણ કરવું अनुपरियट्टमाण. कृ० [अनुपरिवर्तमान]
ભ્રમણ કરતો अनुपरियट्टित्ता. कृ० [अनुपरिवृत्य]
ભ્રમણ કરીને अनुपरियट्टित्ताणं. कृ० [अनुपरिव||
ભ્રમણ કરીને अनुपरियट्टिय. त्रि० [अनुपरिवर्तित]
પરિભ્રમણ કરવું अनुपरियट्टेउं. कृ० [अनुपरिवर्तितुम्]
ભ્રમણ કરવાને अनुपरियट्टेयव्व. त्रि० [अनुपरिवर्तितव्य]
ભ્રમણ કરવા યોગ્ય अनुपरियड. धा० [अनु+परि+वृत्त्]
यो ‘अनुपरियट्ट अनुपरिवट्ट. धा० [अनु+परि+वृत्त]
यो '64२'
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 98