________________
आगम शब्दादि संग्रह
ऊरणी. स्त्री० [दे०]
ઘેટું
उस्सेहंगुल. पु० [उत्सेधाङ्गुल] એક માપ-આઠ સ્વ મધ્યપ્રમાણ, સર્વ જીવોના શરીરની અવગાહના જેના વડે મપાય છે. उस्सेहप्पमाण. न० [उत्सेधप्रमाण]
શરીરાદિની ઊંચાઈનું પ્રમાણ उहासणभिक्खा. स्त्री० [अवभाषणभिक्षा] પોતાની ઓળખાણ આપીને ભિક્ષા લેવી તે
ऊ. पु०/तु]
परंतु, ५९; ऊ. अ० दे०]
ગહ, નિંદા, આક્ષેપ આદિ ऊकारंत. पु० [ऊकारान्त
ૐ કાર જેને અંતે છે તે ऊग्गह. पु० [अवग्रह
यो 'उग्गह ऊण. त्रि०ऊन
ઓછું, ઉણું, ન્યુન ऊणक. त्रि० [ऊनक]
ઓછું, ન્યૂન ऊणग. त्रि०/ऊनक]
ઓછું, ન્યૂન ऊणाइरियमिच्छादसणवत्तिया. स्त्री० [ऊनातिरिक्तमिथ्या
दर्शनप्रत्यया શરીરના પ્રમાણથી જીવને નાનો કે મોટો
માનવારૂપ ક્રિયા એક મિથ્યાત્વક્રિયા ऊणिय. पु०/ऊनिक]
સેવક-વિશેષ ऊणिय. विशे० [ऊनित
ઓછું કરેલ ऊणिया. स्त्री० [ऊनिता
ઓછું કરાયેલી ऊणोयरिया. स्त्री० [ऊनोदरिका]
એક બાહ્યતપ-જરૂર કરતા ઓછું ખાવું તે ऊरणिय. पु० [और्णिक ઘેટાને પાળનાર
ऊरु. पु० [ऊरु]
સાથળ, જાંઘ ऊरुघंटा. स्त्री० [ऊरुघण्टा]
સાથળ ઉપર લટકતી ઘંટડી ऊरुघंटिया. स्त्री० [ऊरुघण्टिका
સાથળ ઉપર લટકતી ઘંટડી ऊरुजाल. न०/ऊरुजाल]
જાંઘ સુધી લટકતું એક આભૂષણ ऊरुयाल. न० [ऊरुजाल]
यो 64२' ऊस. पु० [ऊष]
ખારો, ખારી માટી, લવણ મિશ્રિત રેતી ऊसग्ग. पु० [उत्सर्गी
यो उस्सग्ग ऊसड. त्रि०/उत्सृत
ઊંચે સરકેલ ऊसढ. त्रि० उत्सृष्ट
તજેલું, નાંખી દીધેલુ ऊसढ. त्रि० [उत्सृत
ઉચ્ચ, શ્રેષ્ઠ, ઉછરેલ, તાજું ऊसय. धा० उत्+श्वस
यो उस्सस ऊसर. न० ऊपर
ખારી જમીન ऊसरुसुंभंतीय. त्रि० दे०]
અતિશય આક્રંદ કરતા ऊसव. पु० [उत्सव
મહોત્સવ ऊसविय. त्रि० [उत्सृत]
ઊંચું કરેલ ऊसविय. अ० [उच्छ्रित]
એકત્ર કરેલ ऊसस. धा० [उत्+श्वस] શ્વાસ લેવો તે
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 339