SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह उस्सासय. पु० उच्छ्वासक] શ્વાસોચ્છવાસ લેનાર उस्सासविस. पु० [उच्छ्वासविष] જેના શ્વાસમાં ઝેર છે તેવો સર્પ उस्सासिय. त्रि० [उच्छसित] શ્વાસોચ્છવાસ લીધેલ उस्सिंच. धा० उत्+सिञ्च સિંચવું, આક્ષેપ કરવો, ખાલી કરવું उस्सिंचत. त्रि० [उत्सिञ्चत સિંચતો उस्सिंचण. न० [उत्सिञ्चन] સિંચન, કૂવાદિમાંથી પાણી બહાર કાઢવું તે उस्सिंचणय. न० [उत्सिञ्चनक] પાણી સિંચનાર, કૂવામાંથી પાણી કાઢનાર उस्सिंचणा. स्त्री० [उत्सेचन] કુવાદિનું પાણી બહાર કાઢનાર उस्सिंचमाण. कृ० [उत्सिञ्चत्] સિંચતો उस्सिंचार. पु० [उत्सेत्तृ] પાણી ઉલેચનાર उस्सिंचिया. स्त्री०[उत्सिच्य] પાણી બહાર ખેંચીને उस्सिंचियाणं. स्त्री० [उत्सिञ्च्य] પાણી બહાર ખેંચાવીને उस्सित. विशे० [उत्सृत] વ્યાપ્ત, ઊંચું કરાયેલ उस्सित्त. न० [उत्सिक्त] ગર્વિષ્ઠ, ઉદ્ધત उस्सिय. विशे० [उच्छ्रित ઊંચુ કરેલ उस्सिय. विशे० [उत्सृत] ફેલાયેલ, પ્રસરેલ उस्सीस. न०/उच्छीष) ઓશીકું उस्सीसग. न० [उच्छीर्षक] ઓશીકું उस्सीसमूल. न०/उच्छीर्षमूल] ઓશીકા નીચે उस्सुक. त्रि० [उत्सुक ઉત્કંઠિત, ઉત્સાહયુક્ત उस्सुकत्त. न० [उत्सुकत्व ઉત્સુકપણું उस्सुक्क. त्रि० [उच्छुल्क કરરહિત उस्सुगत्त. न० उत्सुकत्व] ઉત્સુકપણું, આકુળતા उस्सुत्त. न० [उत्सूत्र સૂત્ર વિરૂદ્ધ આચરણ કરવું તે उस्सुय. त्रि० [उत्सुक ઉત્સાહવાળો उस्सुय. न० औत्सुक्य] ઉત્કંઠા उस्सुयकर. त्रि० [औत्सुक्यकर] | ઉત્કંઠા ઉપજાવનાર उस्सुयभूय. त्रि० [उत्सुकभूत ઉત્સુક જેવો उस्सुयमाण. कृ० उत्सुकयत्] ઉત્સુક થયેલ उस्सुयाय. न० [उत्सुक्य ઉત્સુકપણું उस्सूलग. पु० दे०] એક જાતની ખાઈ उस्सेइम. न० उत्स्वेदिम] લોટનું ધોવણ उस्सेघ. पु०/उत्सेध] ઊંચાઇ, અવગાહના, શિખર उस्सेवण. पु० उत्स्वेदन] ઓસામણ उस्सेह. पु०/उत्सेध] यो ‘उस्सेघ उस्सेह. पु० [उच्छ्राय માઢ-મેડીનો શિખર मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 338
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy