SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह ऊससमाण. कृ० [ऊच्छ्व सत्] શ્વાસ લેતો ऊससिय. न०/उच्छ्वसित] શ્વાસ લેવો તે ऊसारिय. पु० [उत्सारित પસારેલ ऊसास. पु० [उच्छ्वास] એક કાળ પ્રમાણ, ઊંચો શ્વાસ લેવો તે ऊसासग. पु० [उच्छ्वासक શ્વાસ લેનાર ऊसासता. स्त्री० [उच्छ्वासता] શ્વાસપણું ऊसासध्धा. स्त्री० [उच्छ्वासअध्वन्] ઉચ્છવાસ પ્રમાણકાળ, શ્વસન માર્ગ ऊसासनाम. न० /उच्छ्वासनामन्] નામકર્મની એક પ્રકૃતિ ऊसासनीसास. पु० उच्छ्वासनिःश्वास શ્વાસોચ્છવાસ ऊसासमेत्त. त्रि० उच्छ्वासमात्र] કાળ દર્શાવતું એક પ્રમાણ ऊसासय. पु०/उच्छ्वासक] શ્વાસ લેનાર ऊसित. त्रि० [उच्छ्रित ઊંચુ કરેલ ऊसितोदग. न० [उच्छ्रितोदक] ખેંચીને બહાર કાઢેલ પાણી ऊसिय. त्रि० [ऊच्छ्रित] यो ऊसित ऊसिय. त्रि० [उत्सृत ઊંચુ કરેલ, ઉન્નત ऊसियज्झया. स्त्री० [उत्सृतध्वजा] ઊંચી કરેલી ધજા ऊसियफलिह. पु० [उत्सृतस्फटिक) સ્ફટિક જેવું નિર્મળ, ઊઘાડા દ્વાર ऊसियलंगूल. न० [उत्सृतलाङ्गुल] ઊંચી પૂંછડીવાળું ऊसिया. कृ० [उत्सृत्य] ઉત્તરોત્તર ચઢીને, આગળ વધીને ऊसियारी. स्त्री० [दे०] બીલાડી ऊसीसग. न० [उच्छीर्षक ઓસીકુ, તકીયો ऊसीसगमूल. न०/उच्छीर्षकमूल] ઓસીકાનું તળીયું ऊह. पु०/ऊह) તર્ક કરવો, વિચારવું ऊह. न० [ऊघस् ગાય ભેંસના આંચળ [ए] ए. स०/इयत् આટલું ए. अ० [ए] આમંત્રણ, સંબોધનસૂચક અવ્યય ए. धा० आई આગમન કરવું, આવવું एइय. त्रि० [एजित] કંઈક કંપેલ, પૂજેલ एउं. कृ० एतुम् આવવા માટે एए. स० [एते] આ, આ બધાં एंत. पु० [आयत् આવેલો एकचक्खु. न० [एक चक्षुस् એકાક્ષી एकचर. पु० [एकचर] એકાકી, એકલા एकजडी. पु० एकजटिन् એક મહાગ્રહ एकत्त. न० एकत्व] એકપણું मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती) -1 Page 340
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy