________________
आगम शब्दादि संग्रह
आसाढी. स्त्री० /आषाढी]
અષાઢ માસની પૂનમ आसाढीपाडिवय. पु० /आषाढीप्रतिपत्
અષાઢ વદ એકમ आसातणा. स्त्री० [आशातना] આશાતના, અવિનય, વિનય મર્યાદાનું ઉલ્લંઘન, સ્વ સમ્યગ દર્શનાદિ ભાવના હ્રાસરૂપ आसाद. धा० [आस्वद् ચાખવું आसाद. धा० /आ+स्वादय् ચખાડવું आसाद. कृ० [आस्वाद] ચાખવું તે आसादणता. स्त्री० [आशातना]
અવિનય, આશાતના आसादणा. स्त्री०/आशातना] यो 64२' आसादणिज्ज. त्रि०/आस्वादनीय]
ચાખવા યોગ્ય आसादित. त्रि० [आसादित] પ્રાપ્ત થયેલ आसादिय. त्रि०/आसादित] પ્રાપ્ત થયેલ आसादेत्ता. कृ० [आसाद्य] પ્રાપ્ત કરીને आसादेत्तु. विशे० [आस्वादयित] આસ્વાદન કરનાર आसादेमाण. कृ० [आस्वादयत्] ચાખવું તે आसादेमाण. कृ० [आस्वादमान] ચાખતો आसाय. धा० [आ+शातय्
અવજ્ઞા કરવી आसाय. पु० [आस्वाद
સ્વાદ, રસ, તૃપ્તિ आसाय. धा० [आ+स्वाद] સ્વાદ લેવો, ચાખવું
आसाय. धा० [आ+स्वादय्]
ચખાડવું आसाय. धा०/आ+शादय પ્રાપ્ત કરવું आसायण. न० आस्वादन] ચાખવું તે आसायण. न० [आसादन]
ગ્રહણ કરવું તે आसायणा. स्त्री० [आशातना]
यो ‘आसातणा' आसायणिज्ज. त्रि०/आस्वादनीय]
સ્વાદ લેવા યોગ્ય, ચાખવા યોગ્ય आसार. धा० [आ+सारय्
તંદુરસ્ત કરવું, ઠીક કરવું आसारिज्जमाण. कृ० [आसार्यमाण]
તંદુરસ્ત કરવું તે, ઠીક કરવું તે आसारोह. पु० [अश्वारोह]
ઘોડેસ્વાર आसालय. न० [आशालाक જેના ઉપર બેસી કે સૂઈને આરામ લઈ શકાય તેવું આસન आसालिय. पु० [आशालिक] અન્તર્મુહુર્ત આયુવાળા સર્પની એક જાતિ કે જે પંદર કર્મભૂમિમાંચક્રવર્તીની સેનાના નાશનું કારણ બને आसाविणी. स्त्री० [आस्राविणी] છિદ્રવાળી નાવ आसास. पु० [आश्वास આશ્વાસન, વિશ્રામ લેવાની એક જગ્યા आसास. धा० [आ+श्वासय्]
આશ્વાસન દેવું, સાંતવના આપવી आसासग. पु० [आश्वास्यक]
ઘોડાના મુખમાં આવેલ ફીણ, બીજક નામનું એક વૃક્ષ आसासण. पु० [आश्वासन] દીલાસો, સાંતવના आसासणया. स्त्री० [आश्वासना] આશીર્વાદ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 255