________________
आसासिय. त्रि० (आश्वासित] આશ્વાસન આપેલ, વિશ્રામ લીધેલ
आसासेत्ता. कृ० (आश्वास्य ] આશ્વાસન આપીને
आसि. स्त्री० [आशिस् ] સર્પની દાઢ
आसि. त्रि० [आसीत् ] हतो-हती हतुं
आसिणी. स्वी० / अश्विनी]
આસો માસની પૂનમ, એક નક્ષત્ર
आसिणीय. त्रि० (अश्विनीक] આસો માસ સંબંધિ
आसित्त. त्रिo [आसिक्त ) છંટકાવ કરેલ
आसित्ता. कृ० ( अशित्वा ] ખાઈને
आसिद्धि. अ० [आसिद्धि] સિદ્ધિ પર્યંત
आसिद्धिपरंपरसुह. न० [आसिद्धिपरम्परसुख]
સિદ્ધિ પર્યંતનું પરંપર સુખ
आसिय. कृ० [ आशित ભોજન કરેલ
आसिय न० ( आशीत् ] શીત પર્યંત
आसिय. त्रि० (आसिक्त ] पृथ्वी 'आसित
आसिय. त्रि० ( आश्रित ] આશ્રય પામેલ
आसियावाय. पु० [ आशीर्वाद ] આશીર્વાદ, આશિષ વયન
आगम शब्दादि संग्रह
આશીર્વાદ, આશિષ વચન
आसी. त्रि० [आसीत् ] हतो/हती / हतुं
आसी. स्वी० [ आशिस ) સાપની દાઢ
आसीण. त्रि० (आसीन् ]
બેસેલો, આશ્રય કરેલો
आसीत कृ० [आशीत ] મોજન કરેલ आसीतिया. स्त्री० [देव] એક ખાદ્ય સામગ્રી
आसीय कु० ( आशीत ) ભોજન કરેલ
आसीविस. पु० [आसीविष]
જેની દાઢમાં ઝેર છે તેવો સર્પ, એક વક્ષસ્કાર પર્વત
आसीविसत्त न० / आशीविषत्व] ઇષ્ટ-અનિષ્ટ કરવાનું સામર્થ્ય आसीविसत्ता. स्त्री० [ आशीर्विषता] અતિ ઝેરી સર્પનો ભાવ
आसीविसभावना. स्त्री० [आशीविषभावना ] खेड (डालिङ) खागम सूत्र
आसीविसा. स्वी० ( आशीविषा)
સીતોદા નદીને કાંઠે આવેલ નગરી વિશેષ
आसु. अ० [आशु
४लही, शीघ्र, खेहम
आसुक्कार. त्रि० (आशुकर)
જેનાથી તુરંત મરણ નીપજે તે
आसुपण्ण. त्रि० (आशुप्रज) તીવ્ર બુદ્ધિવાળો
आसुर न० [ आसुर ]
આસુરી ભાવના, અસુર સંબંધિ
आसिल. पु० [आसिल ]
એ નામક એક ઋષિ आसिल. वि० [ आसिल]
એક અન્યતીર્થિ સાધુનું લઘુ દ્રષ્ટાંત-તે સચિત્ત પાણી
બીજ આદિનો ઉપયોગ કરતા હતા.
आसिसावाद. पु० / आशीर्वाद ]
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -1
आसुरत. त्रि० [आशुरक्त /
ક્રોધથી લાલચોળ થયેલો
आसुरत. न० [ आसुरत्व ] આસુરી ભાવના
Page 256