SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह अकिंचणता. स्त्र [अकिञ्चनता] સાધુપણું, , ભિક્ષપણું अकिंचणता. स्त्र [अकिञ्चनता] નિષ્પરિગ્રહીપણું अकिंचणया. स्त्री० [अकिञ्चनता] यो पर' अकिच्च. न० [अकृत्य ન કરવા યોગ્ય કાર્ય, અકૃત્ય अकिच्च. न० [अकृत्य] પ્રાણ વધનો એક પર્યાય अकिच्चट्ठाण. न० [अकृत्यस्थान] ચારિત્રના મૂલ ગુણાદિ ભાંગે તેવું અકૃત્ય સ્થાન अकिज्ज. त्रि० [अक्रेय ખરીદવા યોગ્ય નહીં તે अकिट्ठ. त्रि० [अकृष्ट નહીં ખેડેલું, ન ખોદેલું, કલેશ રહિત, બાધા રહિત अकित्तण. न० [अकीर्तन વખાણ ન કરવા अकित्तणिज्ज. कृ० [अकीर्तनीय] વખાણ ન કરવા યોગ્ય તે अकित्ति. स्त्री० [अकीर्ति અપકીર્તિ, અપયશ, અવર્ણવાદ अकित्तिकारग. त्रि० [अकीर्तिकारक] અપકીર્તિ કરનાર अकित्तिकारय. त्रि० [अकीर्तिकारक] જુઓ ‘ઉપર’ अकित्तिजणअ. त्रि० अकीर्तिजनक અપકીર્તિ કરનાર अकित्तिम. त्रि० [अकृत्रिम સ્વાભાવિક, મૂળ, કુદરતી अकिया. कृ० [अकृत्वा] કર્યા સિવાય अकिरिय. पुं० [अक्रिय સાવઘક્રિયારહિત, નાસ્તિકપણું, આળસુ, નિરુદ્યમી अकिरिय. पुं० [अक्रिय જીવાદિ તત્વોનો અસ્વીકાર, તત્વઉત્થાપક अकिरियआत. पुं० [अक्रियात्मन् આત્માને સક્રિય માનનાર એક દર્શન अकिरियआय. पुं० [अक्रियात्मन् ४मो पर' अकिरियवाइ. पुं० [अक्रियवादिन] અક્રિયાવાદી, ૩૬૩ પાખંડીમાંના અક્રિયાવાદી પાખંડી अकिरियवाइ. पुं० [अक्रियवादिन्] જીવાદિ પદાર્થના અસ્તિત્વનો અપલાપ કરનાર, अकिरिया. स्त्री० [अक्रिया] દુષ્ટક્રિયા, મિથ્યાત્વ આદિ યુક્ત અનુષ્ઠાન, અવર્ણ, अकिरिया. स्त्री० [अक्रिया] યોગ નિરોધ, અક્રિયા अकिरिया. स्त्री० [अक्रिया શુક્લ ધ્યાનનો એક ભેદ अकिरियाकुसल. पुं० [अक्रियाकुशल) અક્રિયામાં કુશલ, યોગ નિરોધ કુશળ अकिरियात. पुं० [अक्रियात्मन्] यो ‘अकिरिआत अकिरियाय. पुं० [अक्रियाक] यो 'अकिरिया अकिरियावाइ. पुं० [अक्रियावादिन] हुमो अकिरियवाइ अकिरियावादि. पुं० [अक्रियावादिन] જુઓ ઉપર अकीयकड. त्रि० [अक्रीतकृत] સાધુના ઉદ્દેશથી નહીં કરાયેલ अकीरमाण. त्रि०/अक्रियमाण] ન કરતો अकुऊहल. त्रि० [अकुतूहल] કુતૂહલ રહિત अकुंडिय. पुं० [अकुण्डिक ગામનો મુખી નહીં તેવો, અકુંડિક अकुंत. पुं० [अकुन्त] હથિયારનો અભાવ, અકુંત अकुक्कुय. त्रि० [अकौकुच्य] કૌકુ ચ્ય રહિત, અશિષ્ટયેષ્ટા- મુખવિકારાદિ રહિત मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 25
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy