________________
अकुडिल. त्रि० [ अकुटिल ]
માયા રહિત, આંટીઘૂંટી વગરનું, લુચ્ચાઈ રહિત
अकुतोभय. त्रि० [ अकुतोभय]
જેને કોઈથી ભય નથી તે વ્યક્તિ
अकुमारभूत. त्रि० (अकुमारभूत ]
ગૃહસ્થાશ્રમી, પરણેલ, બાલ બ્રહ્મચારી નહીં તે अकुमारभूय. त्रि० (अकुमारभूत) देखो 'पर'
अकुप. त्रि० (अकुच ) નિશ્ચલ, સ્થિર
अकुलिया. स्त्री० [ अकुलिका ] કુળરહિતા
अकुव्वमाण. कृ० [अकुर्वत्] નહીં કરતો
अकुसल न० (अकुशल ]
अशुल, भाई, जराज खमंगल, अभ
अकुसल न० (अकुशल]
અનિપુણ, સ્થૂલમતિ
अकुसलजोगनिरोह. पुं० [ अकुशलयोगनिरोध ]
અશુભ મન-વચન-કાયાની પ્રવૃત્તિનો નિરોધ
अकुसलमन न० / अकुशलमनस्]
અશુભધ્યાનયુક્ત મન, આર્તધ્યાનાદિ યુક્ત મન
अकुसलवई. स्त्री० [ अकुशलवचस् ]
અશુભ વચન, અમંગલ વચન
अकुसील. त्रि० (अकुशील) શુદ્ધાચારી, સુશીલ
अकूअणता. स्वी० / अकूजनता) કુંજનરહિત
अकेज्ज. कृ० [अक्रेय ]
ખરીદવા યોગ્ય નહીં તે
आगम शब्दादि संग्रह
अकेवल. त्रि० [ अकेवल ]
એકલો નહીં તે, અશુદ્ધ
अकेवलि. पुं० [ अकेवलिन् ।
વળજ્ઞાની કે સર્વજ્ઞ નહીં તે, છદ્મસ્થ
अकोउहल्ल. त्रि० (अकौतुहल ] કુતૂહલ રહિત
अकोप्प. त्रि० (अकोप्य] રમ્ય, અદૂષણીય
अकोविय. पुं० [अकोविद्] શાસ્ત્રબોધ રહિત
अकोविय. त्रि० (अकोपित ]
દૂષણ રહિત
अकोसायंत. कृ० (अकोशायमान ] ખીલેલું, પ્રફુલ્લિત
अकोह. पुं० [ अक्रोध ]
ક્રોધ રહિત, અલ્પક્રોધી
अकोहण. त्रि० [ अक्रोधन ] ક્રોધ રહિત अकोहत्त. कृ० [अक्रोधत्व ] ક્રોધ રહિતપણું अक्क. पुं० [अर्क] यार्ड, सूर्य, सोनुं अक्कंड. पुं० [ अक्रन्द]
અકાલ
अक्कंत. त्रि० / आक्रान्त)
પરાભવ પામેલ, પીડિત
अक्कंत. त्रि० ( आक्रान्त )
અચિત્ત વાયુનો એક ભેદ अक्कंदकारि. पुं० [आक्रन्दकारिन् ] દુઃખની બૂમો પાડનાર, રડનાર अक्कतूवरि. स्त्री० [ अर्कतूवरी] એક જાતની ગુચ્છ-વનસ્પતિ
अक्कबोंदि. स्त्री० [दे०]
એક જાતની વેલ
अक्कम. धा० [आ+क्रम्] આક્રમણ કરવું, પરાભવ કરવો
अक्कमण न० [ आक्रमण ]
આક્રમણ, પરાભવ
अकेसर. पुं० [अकेसर] કેસરા રહિત
अक्कमित्ता. कृ० ( आक्रम्य) આક્રમણ કરીને
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -1
Page 26