________________
अकामनिकरण. त्रि० [ अकामनिकरण ]
જેમાં ઇચ્છાનો અભાવ કારણ છે એવું, અનિચ્છા अकामनिज्जरा. स्वी० (अकामनिर्जरा)
નિર્જરાની ઇચ્છા વિના ભૂખ-તરસ આદિ સહન કરતા જે કર્મ નિર્જર તે
अकामबंभचेरवास. पुं० [ अकामब्रह्मचर्यवास] ઇચ્છા રહિત બ્રહ્મચર્ય પાળવું તે
अकाममरण न० (अकाममरण)
બાળમરણ, અજ્ઞાનપણે વિષયાદિ આસક્તિમાં થતું
મરણ
अकाममरणिज्ज न० [ अकाममरणीय ]
એક અધ્યયનનું નામ, બાળ મરણે મરવું તે अकामय. त्रि० [ अकामक]
gil '31c14ch
अकामिका. स्त्री० [ अकामिका]
અનિચ્છા
अकामिका. स्वी० [ अकामता)
અનિવા
अकामिय. त्रि० (अकामिक ] નિમિલાપી: ઇચ્છા વગરનો
अकामिय. त्रि० / अकाम्य)
ન ઇચ્છવા યોગ્ય, અનિષ્ટ
अकाय. पुं० / अकाय ) કાયારહિત, સિદ્ધ
अकारक, पुं० / अकारक)
અપથ્ય, અકર્તા, ક્રિયાશૂન્ય
आगम शब्दादि संग्रह
अकारण. त्रि० (अकारण ) કારણ રહિત
अकारय. पुं० [ अकारक ]
કારક નહીં તે
अकारि त्रि० (अकारिन् નહીં કરનાર
अकारित. त्रि० (अकारित ] ન કરાયેલું
अकारिम. त्रि० (अकारिम]
સ્વાભાવિક
अकारिय. त्रि० (अकारित ] નહીં કરાયેલું
अकाल. पुं० [ अकाल ]
અકાળ, કવખત, દુષ્કાળ
अकाल. पुं० [ अकाल ]
ગોચરી નિષિદ્ધ કાલ, કવેળા
अकालचारी. पुं० [अकालचारिन् ]
કવેળાનું આવાગમન, કસમયે ગૌચરી આદિ જનાર
अकालतालु. पुं० [अकालतालु]
અકાલ વીજળી
अकालदोहल. पुं० [अकालदोहद] કવેળાએ ઉત્પન્ન થતો દોહદ-ઇચ્છા अकालपडिबोहि. त्रि० [ अकालप्रतिबोधिन् ]
કવેળાએ જાગનાર, રાત્રે જ પ્રતિબોધ પામનાર अकालपरिमोड़. त्रि० (अकालपरिभोजिन् ત્રિ ભોજન કરનાર
कालपरिहीण न० (अकालपरिहीन ] તત્કાળ, વિના વિલંબે, જલદી
अकालमच्चु. पुं० [ अकालमृत्यु) અકાળે મરવું તે
अकालमेह. पुं० / अकालमेघ ]
માવ अकालवासि. पुं० (अकालवर्षिन् ] માવઠું, કમોસમી વરસાદ अकालसज्झायकारय. पुं० [ अकालस्वाध्यायकारक ] અકાળે ભણનાર, કસમયે સ્વાધ્યાય કરનાર अकालसज्झायकारय. पुं० [ अकालस्वाध्यायकारक ] અસમાધિનું એક સ્થાનક સેવનાર
अकालिय त्रि० [ अकालिक]
અકાળે પ્રાપ્ત થયેલ, વખત પહોંચ્યા પહેલાનું अकासि. कृ० [अकार्षित्]
તેણે કર્યું
अकाहल. त्रि० (अकाहल) સ્પષ્ટ અધરભાધી
अकिंचन. त्रि० (अकिञ्चन ] નિષ્પરિગ્રહી સાધુ, ભિક્ષુક, નિર્ધન
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -1
Page 24