________________
आगम शब्दादि संग्रह
अकरणओ. अ० [अकरणतस्)
ન કરવા વડે अकरणता. स्त्री० [अकरण]
ન આચરવું, પૂર્વે નહીં ઉપાર્જેલ अकरणया. स्त्री० [अकरणता]
ન સેવવું, ન કરવું, ન આચરવું अकरणिज्ज. त्रि० [अकरणीय]
નહીં કરવા યોગ્ય કાર્ય; અકર્તવ્ય अकरभर. न० [अकरभर]
કરમુક્ત अकरिस्सं. कृ० [अकार्षम्
મેં કર્યું अकरेंत. कृ० [अकुर्वत्
ન કરતો अकरेमाण. कृ० [अकुर्वत्
ન કરતો अकलिय. कृ० [अकरित]
નહીં આચરતો अकलुण. त्रि० [अकरुण] નિર્દય अकलुस. त्रि० [अकलुष] દ્વેષ રહિત, ક્રોધાદિ ભાવ રહિત अकलेवरसेणि. स्त्री० [अकलेवरश्रेणी] સિદ્ધ ભગવંતની શ્રેણિ; ક્ષપક શ્રેણિ अकविल. न० [अकविल] રયામ अकसाइ. पुं० [अकषायिन्
ક્રોધાદિ કષાય રહિત अकसाइत्त. न० [अकषायित्व]
કષાય રહિતતા अकषाय. त्रि० [अकषाय કષાયનો સર્વથા ક્ષય કે ઉપશમ કરનાર अकसायसमुग्घाय. न० [अकषायसमुद्धात]
કષાય રહિત સમુદ્ધાત अकसायि. त्रि० [अकषायिन् કષાયરહિત
अकसिण. त्रि० [अकृत्स्न]
અપૂર્ણ, અધુરું, અપરિપૂર્ણ अकसिणा. स्त्री० [अकृत्स्ना]
પ્રાયશ્ચિત્તનો એક ભેદ अकसिणा. स्त्री० [अकृत्स्ना]
આયાર પ્રકલ્પનો એક ભેદ अकस्मात. अ० [अकस्मात्]
આકસ્મિક, કોઈ પણ હેતુ સિવાય થયેલ अकस्मादंड. पुं० [अकस्माद्दण्ड
सो अकम्हादण्ड अकस्मादंडवत्तिय. न० [अकस्माद्दण्डप्रत्यय ક્રિયા સ્થાનનો એક ભેદ, આકસ્મિક દંડ થાય તેવું નિમિત્ત अकाइय. पुं० [अकायिक કાયા રહિત જીવ, સિદ્ધ अकाउं. कृ० [अकृत्वा]
નહીં કરીને अकाम. पुं० [अकाम નિર્જરાની પણ અભિલાષા નહીં કરતો ઇચ્છાનો અભાવ, મોક્ષ अकामक. त्रि० [अकामक] કામની ઇચ્છા રહિત, વિષય વાસના રહિત अकामकाम. त्रि० [अकामकाम] વિષય ઇચ્છા રહિત, મોક્ષાભિલાષી अकामकिच्च. त्रि० [अकामकृत्य] ઇચ્છા વિના કામ કરનાર अकामग. त्रि० [अकामक]
यो अकामक अकामगा. स्त्री० [अकामका]
यो 'अकामक अकामछुहा. स्त्री० [अकामक्षुध्] નિર્જરાની ઇચ્છા વિના પરતંત્રપણે ભૂખ વેઠવી अकामतण्हा. स्त्री० [अकामतृष्णा] નિર્જરાની ઇચ્છા વિના પરતંત્રપણે તરસ વેઠવી अकामधाम. पुं० [अकामधाम] નિર્વિકારી સ્થાનમાં રહેનાર
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 23