SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ अकम्प विशे० (अकल्य्य સાધુને ગ્રહણ કરવા અયોગ્ય अकप्प. पुं० [ अकल्प ) કલ્પ રહિત अकप्पट्ठिय. पुं० [अकल्पस्थित] અચેલક આદિ કલ્પમર્યાદા રહિત વચ્ચેના બાવીશ તીર્થંકરના માધ अकप्पिय. त्रि० [ अकल्पिक ] અકલ્પનીક, અયોગ્ય, અનેષણીય अकम्म. न० [अकर्मन्] કર્મનો અભાવ, આશ્રવ નિરોધ, કર્મ રહિત अकम्मओ. अ० (अकर्मतस्] કર્મ રહિતતાથી अकम्मंस. पुं० [ अकर्माश] કર્મરજ રહિત, ધાતિકર્મ રહિત સ્નાતક, કેવળી अकम्पकारि त्रि० (अकर्मकारिन् ] અયોગ્ય કામ કરનાર अकम्मट्ठा. स्त्री० [ अकर्मचेष्टा] અકર્મપ્રવૃત્તિ आगम शब्दादि संग्रह अकम्मभूम. पुं० [ अकर्मभूम] અસી-મસી કૃષિ એ ત્રણ પ્રકારના કર્મ વ્યાપારરહિત ભૂમિ, યુગલિકોની ભૂમિ, ભોગભૂમિ अकम्मभूमक. पुं० [अकर्मभूमक] અકર્મભૂમિના મનુષ્યો, યુગલિક अकम्मभूमग. पुं० [अकर्मभूमज/क] खोर' अकम्मभूमि स्वी० / अकर्म भूमि) ठुथ्यो 'अकम्मभूम' अकम्मभूमिक. पुं० [ अकर्मभूमिज/क] અકર્મ ભૂમિમાં ઉત્પન્ન થયેલ अकम्मभूमिग. पुं० / अकर्मभूमिज / क] खोपर अकम्मभूमिय. पुं० [ अकर्मभूमिज / क] दुखो 'र' अकम्मभूमी. स्वी० (अकर्मभूमि) खो 'अम्मभूमि' अकम्मया. स्त्री० [ अकर्मता] કર્મનો અભાવ, કર્મનો ઉચ્છેદ अकम्हादंड. पुं० [अकस्मात्दण्ड ] એક ક્રિયા સ્થાનકનું નામ अकम्हादंड. पुं० [अकस्मात्दण्ड ] નિષ્કારણદંડ अकम्हाभय न० (अकस्माद्भय) સાત ભયમાંનો એક ભય, બાહ્ય નિમિત્ત વિના થતો ભય अय. त्रि० (अकृत] સાધુને ઉદ્દેશીને નહીં બનાવેલું, ન કરેલું अककरण न० [ अकृतकरण] ન કરવા યોગ્ય કાર્ય, કરવું તે अकयण्णुय. पुं० / अकृतज्ञनत] કૃતઘ્ન, કરેલા ઉપકારને નહીં જાણનાર अकयण्णुया. स्त्री० [ अकृतज्ञता] यो उपर अकयत्थ. त्रि० [अकृतार्थ] નિષ્ફળ, અકૃતાર્થ अकयपरिकम्म. पुं० [ अकृतपरिकर्म] પરિકર્મ રહિત अक / (ड) पायच्छित्त. त्रि० (अकृतप्रायश्चित्त) જેણે પ્રાયશ્ચિત નથી કરેલ તે अकयपुण्ण. त्रि० (अकृतपुण्य | ] પુન્ય રહિત अकयलक्खण. त्रि० [ अकृतलक्षण] ખરાબ લક્ષણવાળું अकरंडुय. त्रि० [०] જેના વાંસાના હાડકાં માંસથી ભર્યા હોવાથી બહાર દેખાતા નથી તેવું શરીર अकरंत. कृ० [अकुर्वत्] ન કરતો अकम्मभूमिया. स्वी० (अकर्मभूमिजा) अकरण. न० [ अकरण] ન કરવું તે दुखो 'पर' मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -1 Page 22
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy