SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ आयाति. कृ० [आयाति] આવવું તે आयाति स्वी० / आजाति) उत्पत्ति ४न्म भति, प्रकार, आयार, खयरक्ष आयातिट्ठाण न० [आजातिस्थान] સંસાર, જંગનું आयाम न० ( आचाम) ઓસામણ आयाम पु० ( आचामल) આયંબિલ નામક તપ आयाम न० (आयाम) લંબાઈ, લાંબાપણું आयाम धा० (आ+चम्) આચમન કરવું आयाम धा० (आ+यम् ] શુદ્ધિ કરવી आयामग. न० [आचामक ] ઓસામણ आयामणया स्त्री० [ आयमनता] લંબાઈ आयामय न० [आचामक) ઓસામણ आयामसित्थभोइ. त्रि० [आचामसिक्थभोजिन्] ઓસામણમાં જે કંઈ અનાજ કણ વગેરે આવે તેટલું માત્ર ખાનાર आयामेत्ता. कृ० [आयम्य ] લાંબી કરીને आगम शब्दादि संग्रह आयामेत्ता. कृ० [०] જન્મેલો आयाय. कृ० [ आदाय ] देखो 'आदाय' आयाय. कृ० [आतात] આવેલો आयार, पु० (आकार) આકૃતિ, બોલાવવું आयार अक्खेवणी. स्त्री० [ आचाराक्षेपणी] કથાનો પ્રકાર-જે સાંભળી શ્રોના આચાભિમુખ બને आयारंभ. त्रि० ( आत्मारम्भ ] પોતાના હાથે જીવનો ઘાત કરનાર आयारकप्प. न० ( आचारकल्प ] નિશીથ સૂત્રનું બીજું નામ आयारगुत्त. त्रि० ( आचारगुप्त ] ગુપ્ત આચારી आयारगोचर, पु० ( आचारगोचर ) આચાર સંબંધિ आयारचूला. [स्त्री० [आधारचूला ] 'આચાર' સૂત્રના બીજા શ્રુત સ્કન્ધી ચૂલિકા आयारचूलिका. स्त्री० [आचार चूलिका ] भयो 'उपर आयारते. त्रि० ( आचारस्तेन] આચારનો ચોર, પોતે અનાચારી છતાં આચારી છે તેમ કહેવું आयारदसा. स्वी० [आचारदशा] એ નામક એક સૂત્ર आयारधर. पु० ( आचारधर ) આચારને ધારણ કરનાર आयारपकप्प. पु० ( आचारप्रकल्प ] એક આગમ સૂત્ર, નિશીથ સૂત્ર, સાધુના આચાર સંબંધિ વ્યવસ્થા વિશેષ દર્શાવતું એક સૂત્ર आयारपकप्पधर, पु० ( आचारप्रकल्पचर ) 'खायार प्रकल्प / निशीथ सूत्रना धारक आयारपणिहि. पु० [आचारप्रणिधि] खायारनं प्रतियाहन કરનાર 'દસવેયાલિય સૂત્રનું એક અધ્યયન आयारपत्त त्रि० ( आचारप्राप्त ] બ્રહ્મચર્ય આદિ આચારવાળો आधारपत्रत्ति स्वी० [आचारप्रज्ञप्ति ] આચારની પૂરપણા, આચાર થન आयारपत्रत्तिधर. पु० ( आचारप्रज्ञप्तिधर આચાર જણાવનાર, શાસ્ત્રને ધારણ કરનાર आयार. पु० [आचार] ज्ञानाहि खायार, विधि, व्यवहार, मार्ग, वर्तन, ચારિત્ર, અનુષ્ઠાન, આચાર નામનું પહેલું અંગ સૂત્ર, याल - यलन, भूलगुशाहि, स्व३प, योथी नियुक्ति मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -1 Page 237
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy