________________
आगम शब्दादि संग्रह
आयारभंड. पु० आचारभाण्ड] પાત્રા, રજોહરણ આદિ ઉપકરણો आयारभाव. पु० [आचारभाव
આચારનું સ્વરૂપ, વિશિષ્ટ આચાર आयारभाव. पु० [आकारभाव]
આકાર સ્વરૂપ आचारभावतेण. पु०/आचारभावस्तेन]
ઉત્તમ આચરણ ન કરવા છતાં તેવું દેખાડનાર आचारभावदोसण्णु. त्रि०/आचारभावदोषज्ञ]
સાધુ સામાચારીના દોષને જાણકાર आचारमंत. विशे० [आचारवत्]
જ્ઞાનાદિ આચારથી યુક્ત आचारमट्ठ. त्रि० [आचारार्थी
આચાર નિમિત્તે आयारव. विशे०/आचारवत्] જ્ઞાનાદિ પાંચ પ્રકારના આચારથી યુક્ત आयारवंत. त्रि० [आकारवत्]
સારા દેખાવવાળો आयारवत्थु. न० [आचारवस्तु]
નવમાં પૂર્વનું એક અધ્યયન आयारविनय. पु० [आचारविनय] વિનયનો એક ભેદ-વિનય પૂર્વક આચાર પાળવો તે आयारसंपदा. स्त्री० [आचारसम्पदा] ઊંચો આચાર आयारसमाहि. पु० [आचारसमाधि
આચાર રૂપ સમાધિ आयारसमाहिसंवुड. त्रि०/आचारसमाधिसंवृत्त]
આશ્રવને રોકનાર, आयारसुय. न०आचारश्रुत]
એક શ્રુત आयाराम. त्रि० [आत्माराम] આત્મામાં રમનાર आयारोवियभर. पु० [आचारखतभृत] આત્માને વિશે વ્રતનો ભાર મૂકનાર आयाल. धा० [आ+चाल् થોડું ચલિત થવું
आयाव. धा०/आ+तापय् સૂર્યના તાપમાં શરીરને થોડું તપાવવું, શીત-આતપ આદિ થોડું સહન કરવું आयावग. त्रि० [आतापक
આતાપના લેનાર आयावण, न० [आतापन]
આતાપના લેવી તે आयावणता. स्त्री० [आतापना] શીત-આતપ આદિ સહન કરવા તે आयावणभूमि. स्त्री० [आतापनाभूमी]
જ્યાં આતાપના લેવાય છે તે ભૂમિ आयावणा. स्त्री० [आतपना] यो ‘आयावणता' आयावय. पु० [आतापक] આતાપના લેનાર आयावयंत. कृ० [आतपयत्
શીત-આતપ આદિ સહન કરવા તે आयावय?. न० [आतावदर्थ પૂર્વોક્ત વિધિથી आयावा. पु० [आतापक] આતાપના લેનાર आयावाइ. त्रि० [आत्मवादिन] આત્મવાદી, આસ્તિક आयावादि. त्रि०/आत्मवादिन] જુઓ ઉપર आयावाय. पु० [आत्मवाद] આત્મ-વાદ, સ્વસિદ્ધાંત સ્થાપન आयावित्तए. कृ० [आतापयितुम्] ઠંડી-ગરમી આદિ આતાપના સહન કરવા માટે आयाविय. कृ० [आताप्य] આતાપના લઈને आयाविय. कृ० [आतापित] આતાપના લેવી તે आयात. कृ० [आतापयत्]
यो ‘आयावयंत आयावेत्तए. कृ० [आतापयितुम्]
यो आयावित्तए
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 238