SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह आदंसमुह. पु० [आदर्शमुख, એક અંતરદ્વીપ, તે દ્વીપવાસી મનુષ્ય आदंसिया. स्त्री० [दे०] ખાદ્ય વિશેષ आदत्त. कृ० [आदत्त આપેલું आदत्तय. त्रि० [आदत्तक આપેલું હોય તે आदर. पु० [आदर] સત્કાર, બહુમાન आदरण. न० [आदरण સ્વીકાર आदरिस. पु० [आदर्श यो 'आदंस आदरिसफलग. न०/आदर्शफलक] કાષ્ઠ સહિતનો અરીસો आदरेज्जा . कृ० [आदरिय] આદરવા લાયક आदस्सलिवि. स्त्री० [आदर्शलिपि એક લીપિ વિશેષ आदहन. कृ० [आदहन] ધારણ કરવું તે आदा. धा० [आ+दा] ગ્રહણ કરવું आदाउं. कृ० [आदातुम् ગ્રહણ કરવા માટે आदाए. कृ० [आदाय] ગ્રહણ કરીને आदान. न०/आदान] લેવું, ગ્રહણ કરવું, કર્મનું ઉપાદાન કારણ, ઇન્દ્રિય, (२९, हेतु, संयम, यारित्र, 6पाय आदान. न० दे०] ઉકાળેલું, ગરમ કરેલું आदानफलिह. पु० [आदानपरिघ] બારણા બંધ કરવાની ભોગળ आदानभंडमत्तनिक्खेवणासमिइ. स्त्री०/आदानभाण्डमात्रनिक्षेपणासमिति વસ્ત્ર-પાત્રાદિ લેતા મુકતા જયણા પાળવી તે आदानभय. न० [आदानभय] સાત ભયમાંનો એક ભય-આદાન ભય आदानभरीय. त्रि० [आदानभृत] આંધણ કે ગરમ પાણીથી ભરેલ आदानीय. त्रि० [आदानीय] આદેય વચન आदाय. कृ० [आदाय] ગ્રહણ કરીને, લઈને आदि. स्त्री० [आदि] यो ‘आइ आदिकर. पु० [आदिकर यो ‘आइगर' आदिगर. पु० [आदिकर यो ‘आइगर आदिच्च. पु०/आदित्य] यो 'आइच आदिच्चचार. पु०/आदित्यचार] यो 'आइचचार आदिज्ज. त्रि० [आदेय यो आइज्ज' आदिच्चजस. वि० [आदित्ययशस्] ४ो 'आइच्चजस-१' आदिज्जवयण. न० [आदेयवचन] ગ્રહણ યોગ્ય વચન आदिट्ठ. पु० [आदिष्ट] यो 'आइट्ठ आदिणित्तु. कृ० [आदाय ગ્રહણ કરવું તે आदित्त. पु० [आदिक આદિનું, પ્રથમનું आदित्ता. कृ० [आदाय] ગ્રહણ કરીને आदित्तु. त्रि० [आदातृ] ગ્રહણ કરનાર मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 223
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy