________________
आगम शब्दादि संग्रह
आदिपदेस. पु० [आदिप्रदेश)
શરૂઆતનો પ્રદેશ आदिमोक्ख. पु०/आदिमोक्ष] પહેલી મુક્તિ आदिय. पु० [आदिक] सो 'आइ आदिय. धा० [आ+दा]
ગ્રહણ કરવું आदिय. धा० [आ+दापय]
સ્વીકારવું आदियंत. कृ० [आददत्] ગ્રહણ કરતો आदियण. त्रि०/आदान्त] ગ્રહણ आदियमाण. कृ० [आददत्]
ગ્રહણ કરતો आदिल्ल. त्रि० [आदिम
यो आइल्ल आदिल्लग. त्रि० [आदिम
यो ‘आइल्ल' आदिल्लिय. त्रि० [आदिम]
सो आइल्ल' आदिस. धा० /आ+दिश्]
આદેશ આપવો आदी. स्त्री० [आदी]
ગંગામાં મળતી એક નદી आदीनवित्ति. त्रि० [आदीनवृत्ति
અત્યંત દીન, ભિક્ષ, માંગણ વગેરે आदीनिय. विशे० [आदीनिक
અતિ દીનતાવાળું आदीय. पु० [आदिक
सो 'आइ आदेज्ज.पु० [आदेय
यो ‘आएज आदेज्जनाम. न० [आदेयनामन्]
यो ‘आएजनाम'
आदेज्जवयण. न० [आदेयवचन]
यो ‘आएज्जवयण आदेस. पु० [आदेश माहेश, व्यपहेश
વ્યવહાર, આજ્ઞા आदेसओ. त्रि० [आदेशतस्]
આદેશથી आद्देज्ज. त्रि०/आदेय]
सो आएज्ज आधाकम्म. न० [आधाकर्मन्
સાધુને માટે આહાર આદિ તૈયાર કરવા તે आधाकम्मिय. त्रि० [आधाकर्मिक] સાધુને માટે તૈયાર કરાયેલ આહાર આદિ आधाम्मिय. त्रि० [आधार्मिक]
થોડો ધર્મી आधार. पु० [आधार આધાર, આશ્રય आधारव. त्रि० [आधारवत्]
આધાર જેવું आधारातिनिया. स्त्री० [यथारानिकता] દીક્ષા પર્યાયના ક્રમાનુસાર आधारायनिया. स्त्री० यथारालिकता
मी ५२' आधाव. धा०/आ+धाव દોડવું आधावमाण. कृ० [आधावत्] દોડતો आधावेत्ता. कृ० [आधाव्य] દોડીને आधि. स्त्री० [आधि] માનસિક પીડા आधुणिय. पु० [आधुनिक
એક મહાગ્રહ आनंद. पु० [आनन्द હર્ષ, ખુશી, એક દેવ, એક અધ્યયન એક મુહૂર્તનું નામ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 224