________________
आतव. पु० ( आतप )
પ્રકાશ, તડકો, એ નામનું એક મુહૂર્ત
आतववत्तय. पु० / आतपतप्तक) તડકામાં તપતો
आतवनाम न० [आतपनामन्] નામકર્મની એક પ્રકૃતિ
आतवनिवास. पु० [आतपनिपात] ગરમી થવી
आतवा. स्वी० ( आतपा) સૂર્યની અગ્ર માહિષી
आतसरीर न० [आत्मशरीर ]
નિજદેહ, દ્રવ્ય શરીર
आतसरीरसंवेयणी. स्वी० [आत्मशरीरसंवेजनी ]
નિજ હથી સંવેદ ઉત્પન્ન કરનારી, દ્રવ્ય ઉપસર્ગનો ભેદ
आतसोधि स्त्री० / आत्मशोधि]
આત્મશુદ્ધિ, કર્મનો ક્ષયોપશમ કે ક્ષય
आताडिज्जंत. कृ० [आताड्यमान ]
થોડી તાડના કરાયેલ
आतावण. न० [ आतापन] આતાપના લેવી તે
आतावणभूमि. स्त्री० [आतापनाभूमि]
આતાપના લેવાનું સ્થાન
आतावय. पु० (आतापक) આતાપના લેનાર
आतावि. पु० आतापिन् । આતાપના લેનાર
आति पु० [ आदि /
आगम शब्दादि संग्रह
ठुखो 'आइ’ आतिच्या पु० (आदित्य)
आतिय. पु० [ आदिक] આદિ, પહેલાનું आतियंत. कृ० (आददत् ગ્રહણ કરતો, સ્વીકારનો
आतियंतियमरण न० [आत्यन्तिकमरण]
મરણનો એક ભેદ-દેહ અને આત્માનું અત્યંત જુદા પડવું તે
आतिल्ल. पु० [ आदिक]
પહેલાનું આદિનું आतीत. त्रि० [आतीत
સમસ્તપણે ઉલ્લંઘી ગયેલ, સર્વત્ર અત્યંત જણાવેલ आतीतट्ठ. त्रि० [आतीतार्थ
જેણે જીવ-અજીવ આદિ સર્વ પદાર્થોને જાણ્યા છે તે, તમામ વ્યાપારથી નિવૃત્ત થયેલ
आतीय. पु० [ आद्रिक]
यो 'अती'
आतुर. त्रि० [ आतुर
વ્યાકુળ, તીવ્રાભિલાસી, વિષય-કષાય આદિ દોષ યુક્ત आतोज्ज न० [आतोद्य |
વીણા આદિ વાજિંત્ર आतोडिज्माण. कृ० [आकुट्यमान ]
यो आउडिजमाण
आतोवक्कम. पु० [आत्मनोपक्रम ]
અપ્રાપ્તકાળ આયુષ્યનું નિર્જરણ
आत्त. पु० [आत्मन्
कुखो 'अत्त
आत्तहिय न० [आत्महित] આત્મ કલ્યાણ
आत्तिएण न० / आस्तीर्ण) બિછાવેલું
आदंस. पु० (आदर्श)
અરીસો, એક લીપિ
हुथ्यो 'आइच'
आतिम न० [ आदिम ] પ્રથમનું, પહેલું
आतिमुहुत्त न० [ आदिमुहूती
પ્રથમ મુહૂર્ત, સૂર્ય ઉગ્યા પછીનો બે ઘડીનો સમય
आतिय. धा० (आ+दा ]
ગ્રહણ કરવું
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत- संस्कृत-गुजराती) - 1
आदंसग. पु० [ आदर्शक] અરીસો
आदंसघर न० [ आदर्शगृह]
અરીસાઘર, શણગારઘર
Page 222