SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह आचार. पु०/आचार] આચરણ, અનુષ્ઠાન, ચાલચલન, રીતભાત, એક આગમ, નિપુણશિષ્ય, જ્ઞાનાદિઆચાર, વ્યવહારવિધિ, વર્તન, ચારિત્ર आचारसंपया. स्त्री० [आचारसम्पत] આચારરૂપ સંપત્તિ आचार्य.पु०/आचार्य આચાર્ય आचिट्ठ. धा० [आ+स्था] રહેવું आच्छायण. न० [आच्छादन] ઓછાડ, ચાદર आछिंद. धा० [आ+छिद् છેદન કરવું आछिंदमाण. कृ० /आछिन्दत्] છેદતો आछिंदित्तार. कृ० [आच्छेतृ] ભંગાણ પાડનાર आछिंदित्तु. कृ० [आछेतृ] ભંગાણ પાડનાર आजम्म. अ० [आजन्मन् જિંદગીપર્યંત आजाइट्ठाण. न० [आजातिस्थापन] જન્મ કે ઉત્પત્તિનું સ્થાન, સંસાર आजाति. स्त्री० [आजाति જન્મવું તે, ઉત્પત્તિ आजिनग. न० [आजिनक ચામડાનું વસ્ત્ર आजीव. पु० [आजीव] मावि, वृति, री, माहारमो मेष, ગોશાળાનો મત आजीवग. पु० [आजीवक ગોશાળાનો મત કે તે મતનો સાધુ, પૈસાનો ભેદ आजीवणा. स्त्री० [आजीवना] આજીવિકા आजीवदिटुंत. पु० [आजीवदृष्टान्त આજીવકનું દ્રષ્ટાંત आजीवभय. पु० [आजीवभय] આજીવિકા ભય आजीवय. पु० [आजीवक] પૈસાનો મદ आजीवयपिंड. पु० [आजीविकापिण्ड] સાધને ભિક્ષા સંબંધિ એક દોષ आजीववित्तिया. स्त्री० [आजीववृत्तिता જાતિ, કુળ આદિ દર્શાવી આહાર લેવો તે, ગૌચરીનો એક દોષ आजीविओवासग. पु० [आजीविकोपासक] ગોશાળાના મતનો ઉપાસક आजीविओवासय.पु० [आजीविकोपासक] ગોશાળાના મતનો ઉપાસક आजीविओवासिया. स्त्री० [आजीविकोपासिका] ગોશાળાના મતની ઉપાસિકા आजीविय. पु० [आजीविक] ગોશાળાના મતનો અનુયાયી, પૈસાનો ભેદ आजीवियदिट्ठि. स्त्री० [आजीवकदृष्टि] ગોશાલકના મતના દર્શનવાળો आजीवियसंघ. पु० [आजीविकसङ्घ] ગોશાળક મતવાળાનો સંઘ आजीवियसभा. स्त्री० [आजीविकसभा] ગોશાલક મતની સભા-પર્ષદા आजीवियसमय. पु० [आजीविकसमय) ગોશાલક મતનું શાસ્ત્ર आजीवियोवासग. पु० [आजीविकोपासक ગોશાલક મતનો ઉપાસક आजीवियोवासय. पु०/आजीविकोपासक] यो 6५२' आजोजित. कृ० [आयोजित આયોજન કરેલ आडंबर. पु० [आडम्बर મોટું નગારું, બાહ્ય દેખાવ, આડંબર, વાઘનો અવાજ आडह. धा० [आ+दह] બાળવું मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 219
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy