________________
आगम शब्दादि संग्रह
आगासिय. विशे०/आकाशिक]
આકાશવર્તી आगाहइत्ता. कृ० [आगाह्य]
અવગાહીને आगिइ. स्त्री० [आकृति આકાર, સંસ્થાન आगिति. स्त्री० [आकृति हुयी 64२' आगिल. धा० [आ+कल्
જીતવું आग्घा . धा०/आ+घ्रा
સુંઘવું आघं. विशे० [आख्यातवत्] કથન કરનાર आघंस. त्रि० [आघंस] પાણી સાથે ઘસીને પીવા યોગ્ય ઔષધિ आघस. धा० [आ+घृष्]
થોડું ઘસવું आघंसाव. धा० [आ+घर्षय]
यो ‘आघंस आघसावेत. कृ० [आघर्षयत्] ઘસતો आघंसित्ता. कृ० [आघृष्य]
ઘસીને आघंसेंत. कृ० [आघर्षत्]
ઘસતો आघयण. न० दे०]
વધસ્થાન आघव. धा० [आ+ख्या કહેવું, ઉપદેશ આપવો, ગ્રહણ કરવું आघवइत्ता. त्रि० [आख्याय ઉપદેશ, કથન आघवइत्तार. त्रि० [आख्यात] કથન કરનાર आघवइत्तु. कृ० [आख्यापयितु] કથક, વક્તા, ઉપદેશક, ગ્રાહક
आघवण. न० [आख्यान] કથન, ઉક્તિ आघवणा. स्त्री० [आख्यान કથન, ઉક્તિ आघवित. कृ० [आख्यात
કહેલું आघवित्तए. कृ० [आख्यातुम्]
કહેવા માટે आघविय. कृ० [आख्यात]
કહેલું, ઉક્ત आघवेत्ता. विशे० [आख्यायक] પ્રજ્ઞાપક, કથક, ઉપદેશક, વક્તા आघवेमाण. कृ० [आख्यात्]
કહેતો, ઉપદેશતો आघा. धा० [आ+ख्या કહેવું आघा. धा०/आ+घ्रा
સુંઘવું आघाइत्ता. कृ०/आघ्राय]
સુંધીને आघात. पु० [आघात મરણ, મૃત્યુ, વિનાશ, વધ, એક નરકસ્થાન, પ્રહાર आघाय. पु० [आघात
यो 64 आघाय. त्रि० [आख्यात કહેલું आघायण. न०/आघातन] વધસ્થાન, ફાંસી દેવાની જગ્યા आघायमंडल. न० [आघातमण्डल]
વધસ્થાન आघायाय. कृ० [आघातयत्] વિનાશ કરતો, ઘાત કરતો आचरित. न०/आचरित] અનુષ્ઠિત, વિહિત, આચરણ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 218