________________
आगम शब्दादि संग्रह
आगायमाण. कृ० [आगायत्] ધીમે ધીમે ગીતો ગાતી आगार. पु० [आकार આકૃતિ, સંસ્થાન, આકાર, ચહેરો, ભેદ, સ્વરૂપ, લક્ષણ, બાહ્ય ચેષ્ટા, आगार. पु० [आकार]
આંતરિક અભિપ્રાયસૂચક આંખ-મુખ-હાથ ની ચેષ્ટા, आगार. पु० [आकार
કાયોત્સર્ગના અપવાદ, પચ્ચકખાણના અપવાદ માર. પુo [HNIR)
ઘર, સ્થાન आगारचरित्तधम्म. पु० [आगारचारित्रधी ગૃહસ્થનો ધર્મ, શ્રાવકના બાર વ્રત आगारधम्म. पु० [आगारधर्मी ગૃહસ્થ ધર્મ आगारवास. पु० [आगारवास]
ગૃહવાસ आगारभाव. पु० [आकारभाव]
આકૃતિરૂપ પર્યાય, વસ્તુનું સ્વરૂપ વિશેષ आगारभावपडोयार. पु० [आकारभावप्रत्यावतार]
આકારના પર્યાયનો આવિર્ભાવ કરવો તે, વસ્તુસ્વરૂપ आगारभावमाता. स्त्री० [आकारभावमात्रा વસ્તુના સ્વરૂપની માત્રા आगारविगार. पु० [आकारविकार) ચહેરા ઉપર થયેલ ક્રોધાદિજન્ય ફેરફાર आगारि. पु० [आगारिन्]
ગૃહસ્થ आगास. पु० [आकाश]
આકાશ, લોકાલોક વ્યાપી અનંત પ્રદેશાત્મક છા દ્રવ્યમાનું એક અમૂર્ત દ્રવ્ય, आगास.पु० [आकाश]
ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યના આધારભૂત દ્રવ્ય મા સંતરપટ્ટા . ૧૦ [HT#Jશાન્તરપ્રતિષ્ઠિત)
આકાશને અવલંબીને રહેલ आगासगय. विशे० [आकाशगत] આકાશવર્તી
आगासगामि. विशे० /आकाशगामिन
આકાશમાં ઉડનાર-પક્ષી મા સતત. ૧૦ [HITSાતન]
અગાસી, ઝરુખો आगासस्थिकाय. पु० [आकाशास्तिकाय] દરેક વસ્તુને અવકાશ આપનાર દ્રવ્ય, છ દ્રવ્યમાનું એક, પાંચ અસ્તિકાયમાનું એક आगासथिग्गल. न० [आकाशथिग्गल] શરદ ઋતુનું સ્વચ્છ આકાશ, વાદળથી છૂટું થતું આકાશખંડ आगासपइट्ठिय. विशे०/आकाशप्रतिष्ठित]
આકાશને અવલંબીને રહેલ आगासपंचम. पु० [आकाशपञ्चम]
આકાશ જેમાં પાંચમું છે તે પૃથ્વી-પાણી આદિ પાંચ માણપ. ૧૦ [HIછાશપત્ર)
દ્રષ્ટિવાદ અંતર્ગત સિદ્ધ શ્રેણી પરિકર્મનો ચોથો ભેદ आगासप्पएस. पु० [आकाशप्रदेश
આકાશનો અવિભાજ્ય અંશ आगासफलिह. पु० [आकाशस्फटिक]
અતિ સ્વચ્છ, નિર્મળ સ્ફટિક રત્ન आगासफलोवम. न० [आकाशफलोपम] ખાવાની કોઈ પણ એક વસ્તુ आगासफालिओवमा. स्त्री० [दे०] આકાશ અને સ્ફટિકના જેવી નિર્મળ એક જાતની મીઠા રસવાળી ખાદ્ય વસ્તુ आगासफ़ालिय. त्रि० [आकाशस्फटिक]
અતિ સ્વચ્છ, સ્ફટિકમય आगासफालियामय. त्रि० [आकाशस्फटिकमय] જુઓ ઉપર आगासफालिह. पु० [आकाशस्फटिक] જુઓ ઉપર आगाससेढी. स्त्री० [आकाशश्रेणी]
આકાશ પ્રદેશની પંક્તિ आगासाइवाइ. पु० [आकाशातिपातिन्] આકાશમાં ઉડીને સુવર્ણ વૃષ્ટિ આદિ કરી દિવ્યપ્રભાવ દર્શાવનાર
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 217