________________
आगम शब्दादि संग्रह
आगममाण. कृ० [आगच्छत्]
આવવું તે જાણવું તે आगमवलिय. पु०/आगमबलिक]
यो आगमबलिय आगमित्तए. कृ० [आगम्य] આવીને, જાણીને आगमित्ता. कृ० [आगम्य]
४सी 64२' आगमिस्स. त्रि० [आगमिष्यता
ભવિષ્યમાં થનાર आगमिस्स. त्रि०/आगमिष्य]
ભાવિમાં આવીને કે જાણીને आगमिस्सनिमित्त. न० [आगमिष्यत्निमित्त]
ભાવિનું નિમિત્ત आगमीस. त्रि० [आगमिष्यत्
यो आगमिस्सः आगमेत्ता. कृ० [आगम्य આવીને आगमेस. त्रि० /आगमिष्यत्]
यो 64२' आगमेसि. त्रि० /आगमिष्यत्]
यी 64२' आगमेसिमद्द. त्रि०/आगमिष्यभद्र]
એક ભવ કરીને જેને મોક્ષે જવાનું છે તે आगमेसिभद्दता. स्त्री० [आगमिष्यद्भद्रता] જુઓ ઉપર आगमेस्स. त्रि०/आगमिष्यत्]
આવતો કાળ, ભવિષ્યનું आगमेस्स. त्रि० [आगमिष्य
આવનારું, ભાવિનું आगम्म. कृ० [आगम्य]
આવીને, જાણીને आगय. त्रि० /आगत]
આવેલો, પ્રાપ્ત થયેલ आगयगंध. त्रि० [आगतगन्ध] જેમાં સુગંધ ઉત્પન્ન થયેલ છે તે
आगयपण्ण. त्रि० [आगतप्रज्ञ]
જેને પ્રજ્ઞા ઉત્પન્ન થઈ છે તે आगयपण्हया. स्त्री० [आगतप्रश्नवा]
જેને પુત્ર સ્નેહથી પાનો ચઢેલ છે તે आगर. पु० [आकर]
ખાણ, અગર, કુત્રિકાપણ, સમૂહ आगरपति. पु०/आकरपति]
ખાણનો માલિક आगरपह. पु० [आकरपथ] ખાણનો માર્ગ आगरमह. पु० [आकरमह]
ખાણ મહોત્સવ आगरवह. न० [आकरवध] ખાણમાં હત્યા કરવી તે आगरि. त्रि०/आकरिन्]
ખાણીયો, ખાણનો માલિક કે કામ કરતો નોકર आगरिअ. त्रि० [आकरिक]
ખાણનો માલિક आगरिस. पु० [आकर्ष ગ્રહણ, ઉપાદાન, ખેંચાણ, પ્રાપ્તિ, કર્મયુગલોનું ગ્રહણ કરવું તે आगल. धा० [आ+कलय]
જાણવું, લગાડવું, પહોંચાડવું, સંભાવના કરવી आगस. धा० [आ+कृष्ण
ખેંચવું, આકર્ષવું आगाढ. त्रि०/आगाढ]
55, 5691, मा९, ढ-६।२९, A शत आगाढजोगवाही. पु० [आगाढयोगवाहिन्] આગાઢ જોગ જેવા કે – મહાનિશીથ, ગણિપદના આદિને વહન કરનાર आगाढपण्ण. न० [अगाढप्रज्ञ] શાસ્ત્રજ્ઞ, ચારે બાજુના તત્વ અવગાહવાની બુદ્ધિવાળો आगामिपह. पु०/आगामिपथ]
ભવિષ્યમાં પ્રાપ્ત થનારી વસ્તુનો માર્ગ आगामिय. त्रि०/आग्रामिक] ગામ વગરનું
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 216