SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ आगइगइविन्नाय. त्रि० [ आगतिगतिविज्ञान] આવવા જવાથી જીવ પ જણાયેલ आगइमित्त न० ( आकृतिमात्र) આકાર માત્ર आगइय. पु० [आगतिक ] भुखी 'आगइ' आगंतगार. पु० [ आगन्त्रगार ] ધર્મશાળા, મુસાફરખાનું आगंता. कृ० ( आगत्य આવીને आगंतार. न० [ आगन्त्रगार ] 'आगंतगार' आगंतु. त्रि० [ आगन्तु] મુસાફર, અતિથિ आगंतुं. कृ० [आगन्तुम्] આવવાને માટે आगंतुग. त्रिo [आगन्तुक] મુસાફર, અતિથિ आगंतुछेय. पु० [ आगन्तुच्छेद ] ભવિષ્યમાં પ્રાપ્ત થવાનું હોય તેનું તલવાર આદિથી છેદન કરવું તે आगंतुभेय. पु० [ आगन्तुभेद ] ભાવિ પ્રાપ્ત વસ્તુને ભાલાથી ભેદન કરવું તે आगंपिय. पु० [ आकम्पित] કોડ ચલન, કેપિત आगच्छ. धा० [आ+गम् ] મેળવવું, પામવું आगच्छंत. कृ० [आगच्छत् મેળવતો, જાણતો आगच्छमाण. कृ० [आगच्छत्] જુઓ ઉપર आगम शब्दादि संग्रह आगच्छित्तए. कृ० [ आगन्तुम् ] મેળવવા માટે, જાણવા માટે આકર્ષણ, ખેંચાવ आगत. त्रि० [ आगत ] આવેલ, ઉત્પન્ન आगति स्वी० / आगति । खो 'आग' आगतिण्ण. त्रि० [ आगतिज्ञ] આગતિ ને જાણનાર आगतिय. पु० [ आगतिक ] यो 'आग' आगब्भा. स्त्री० [ आगर्भा] ગ પર્યન आगम. पु० ( आगम) आगम, सिद्धांत, सूत्र, आप्त वाड्यर्थी धतुं ज्ञान, આગમ પ્રમાણ, આચાર્ય પરંપરાથી આવેલ, સૂત્રાર્થ ઉભયરૂપ, આગમસિદ્ધ, શ્રુતપર્યાય, અધ્યયન પ્રાપ્તિ, संग्रह, खागमन, 2415(१ आगम. धा० [ आ + गम् ] પ્રાપ્ત કરવું आगमओ. अ० / आगमतस् ] સૂત્રને આશ્રિને आगमकुसल त्रि० ( आगमकुशल] સિદ્ધાંતોના જાણકાર आगमतो. अ० [आगमतस्] खो आगमओ आगमन. न० [आगमन ] આવવું તે आगमनगहियविनिच्छय. त्रि० ( आगमनगृहीतविनिश्चय ] આવવાનો નિશ્ચય કરેલ आगमनगिह. न० ( आगमनगृह] ધર્મશાળા, મુસાફરખાનું आगमनागमनपविभत्ति न० ( आगमनागमनप्रविभक्ति] એક દૈવી નાટક-વિશેષ आगमपह न० ( आगमपथ] લાભ માર્ગ आगमबलिय. पु० [ आगमबलिक) આગમ જ્ઞાનમાં બળવાન, કેવલી વગેરે आगच्छित्ता. कृ० [आगम्य ] મેળવીને, જાણીને आगडूण. त्रि० (आकर्षण ] मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत- संस्कृत-गुजराती) - 1 Page 215
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy