________________
आगम शब्दादि संग्रह
आओज्ज. न० [आतोध]
વાદ્ય, વાજિંત્ર आओडेत्तु. कृ० [आकुटित]
મારીને, તાડન કરીને आओस. धा० [आ+कुश] તિરસ્કાર કરવો, ઠપકો આપવો आओस. पु० [आक्रोश તિરસ્કાર, ઠપકો आओस. पु० दे०]
પરોઢિયું आओसणा. स्त्री० /आक्रोशना]
જુઓ ઉપર आओसिज्जमाण. कृ० [आक्रोश्यमान]
ઠપકો અપાયેલ કે તિરસ્કાર કરાયેલ आओसित्तए. कृ० [आक्रोष्टम्]
ઠપકો આપવા માટે, તિરસ્કાર કરવા માટે आकंख. धा०/आ+काङ्क्ष] ઇચ્છવું आकंपइत्ता. कृ० [आकम्प्य]
આરાધના કરીને, સંમુખ રહીને, થોડું કંપીને आकंपयित्ता. कृ० [आकम्प्य]
हुमो 64२' आकट्टविकट्टि. स्त्री० [आकर्षविकृष्टि]
ખેંચતાણ आकड्ड. धा० [आ+कृष्]
आकसित्तए. कृ० [आकष्टुम्]
ખેંચવા માટે आकार. पु० [आकार]
मा२, यहेरी, पाव, संस्थान, साति,AE, ५२, સ્વરૂપ, વિશેષ લક્ષણ, બાહ્ય ચેષ્ટા, અપવાદ आकारंत. पु० [आकारान्त 'આકાર' અંતે છે તે आकारभाव. पु० [आकारभाव]
ચહેરાનો ભાવ आकासतल. न० [आकाशतल]
આકાશનું તળ आकासिया. स्त्री० [आकाशिका
ખાવાનો એક પદાર્થ आकिंचणया. स्त्री० [आकिञ्चनता]
પરિગ્રહ રહિતપણું, નિસ્પૃહતા आकिति. स्त्री० [आकृति]
यो ‘आकति आकुंचणपट्टग. न० [आकुञ्चनपट्टक] પલાઠી કે કમર બાંધવાનું વસ્ત્ર आकुट्ठ. त्रि० [आक्रुष्ट]
જેને આક્રોશ ભરેલ વચન સંભળાવવામાં આવે તે आकुल. त्रि० [आकुल] यो आउल आकेवलिय. पु०/आकैवलिक]
અસંપૂર્ણ आकोडण. न० [आकोटन] ફરીને ઘુસાડવું आकोसायंत. कृ०/आकोशायमान] વિકસિત હોવું તે आक्किण्ण. त्रि० [आकीर्ण
यो 'आइण्ण' आक्खा . धा० [आ+ख्या કહેવું, કથન કરવું आगअ. त्रि० [आगत
આવેલ, ઉત્પન્ન आगइ. स्त्री० [आगति] પરભવમાંથી આ ભવમાં આવવું તે, ઉત્પત્તિ
ખેંચવું
आकड्डविकड्डी. स्त्री० [आकर्षविकृष्टि]
ખેંચતાણ आकण्णित्ता. कृ० [आकर्ण्य
સાંભળીને आकति. स्त्री० [आकृति
આકાર, દેખાવ आकस. धा० [आ+कृष्]
ખેંચવું आकसाव. धा० [आ+कृष्] ખેંચવું
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 214