________________
आउयाय. पु० / अप्काय)
gul '313914
आउर. त्रि० [ आतुर ]
खातुर, खडुज व्याज, विश्वज, रोगी, पीडित, दुःखी
आउरजन. पु० [ आतुरजन ]
રોગથી પીડિત
आउरपच्चक्खाण. न० [ आतुरप्रत्याख्यान ]
એક આગમ સૂત્ર,
દશ પંચનામાંનો એક પ્રયત્નો
आउस्सरण न० ( आतुरस्मरण |
ક્ષુધાદિ વડે આતુર થઈને પહેલાં ખાધેલા ખોરાકનું સ્મરણ કરવું તે
आउल. त्रि० [आकुल ]
વ્યાકુળ, સમૂહ
आउलग. त्रि० [आकुलक] दुखो 'पर'
आउलतर, त्रि० (आकुलतर
અતિ આકુળ
आउलीकर. धा० [आकुली+कृ]
આકુળ-વ્યાકુળ કરવું
आउवेद. पु० [ आयुर्वेद ] ચિકિત્સાશાસ્ત્ર
आगम शब्दादि संग्रह
आउव्वेय. पु० [ आयुर्वेद ]
उपर
आउस विशे० ( आयुष्यमत् ચિરંજીવી
आउस. धा० (आ+क्रुश्] આક્રોશ કરવો
आउसंत. त्रि० (आयुष्यमत्)
દીર્ઘાયુ
आउसणा. स्त्री० [ आक्रोशना ]
આક્રોશ ના કરવો તે
आउस्स. पु० ( आक्रोश) આકોશ, કર્કશ વચન
आउ न० [ आयुध ] શસ્ત્ર, હથિયાર
आउहघरसाला. स्त्री० [ आयुधगृहशाला ]
શસ્ત્રઘર, આયુધશાળા, હથિયાર રાખવાનું સ્થાન
आउहधरिय. पु० [ आयुधगृहिक]
આયુધશાળાનો ઉપરી
आऊणय. त्रि० [आऊनक ]
કંઈક ઓછું
आऊसिय. त्रि० [ आयूषित ] પ્રવેશ કરેલ आएज्ज. त्रि० (आदेय) ગ્રહણ કરવા યોગ્ય
आएज्जनाम न० (आदेयनामन् ] એક પ્રકારનું નામ કર્મ-જેના ઉદયથી બોલનારનું કોઈપણ વચન સ્વીકાર્ય બને
आएज्जवयण न० [आदेयवचन ] માનવા યોગ્ય વચન
आएस. त्रि० (एष्यत् ]
ભાવિમાં થનાર
आएस. पु० [ आदेश ]
महेमान प्रहार, विशेष, सूत्र, आगम, व्ययहेश, व्यवहार आना, उपदेश, शिक्षा, विवक्षा, निर्देश अपेक्षा, प्रायवित्त-मेह, वृद्धवाह, उथन, अनुना आएसण. न० [आवेशन]
લોઢા વગેરેનું કારખાનું, શિલ્પશાળા
आएसिय न० [ आदेशिक]
ગૌચરીનો દોષ
आओग. पु० / आयोग )
દ્રવ્ય સંપાદન કરવાનો ઉપાય, ધંધો-વ્યવહાર आओगपओगसंपउत्त. त्रि० ( आयोगप्रयोगसम्प्रयुक्त]
દ્રવ્યોપાર્જન ઉપાયમાં પ્રવૃત્ત
आयोजित. पु० [ आयोजित ]
આયોજન કરેલ, એક પ્રકારની ક્રિયા
आयोजिय. पु० [ आयोजित ] दुखो 'र'
आउसरीर न० (अपशरीर ) પાણીનું શરીર
आउसेस. पु० (आयुः शेष)
બાકી આયુષ્ય
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत- संस्कृत-गुजराती) - 1
Page 213