________________
आगम शब्दादि संग्रह
आउट्ट. धा० [आ+वर्तय
यो ‘आउंट आउट्ट. विशे० [आवती નિવૃત્ત, પાછળ ફરેલ, ભામિત, વ્યવસ્થિત, વિહિત आउटुंत. कृ० [आवर्तमान] નિવૃત્ત થવું તે आउट्टण. न० आवर्तन]
પડખું બદલવું તે आउट्टणया. स्त्री० [आवर्तनता]
મતિજ્ઞાનનો એક ભેદ અવાય છે તેનું અપરનામ आउट्टि. स्त्री० [आकुट्टि] હિંસા आउट्टि. स्त्री० [आवृत्ति સન્મુખ થઈને રહેવું તે, ફરી ફરી અભ્યાસ કરવો તે, સૂર્ય તથા ચંદ્રનું અંદરના માંડલામાંથી બહાર જવું અને બહારના માંડલામાંથી અંદર જવું તે आउट्टित्तए. कृ० [आवर्तितुम्
આવૃત્તિ કરવાને માટે आउट्टित्तु. कृ० [आकुट्टयित] હિંસા કરનાર आउट्टिया. स्त्री० [आकुट्टिका] જાણી બુઝીને ઇરાદાપૂર્વક કરવું आउट्टियदंड. पु० [आकुट्टिकदण्ड]
જાણી બુઝીને દંડવું आउट्टिया. स्त्री० [आकुट्या] હિંસા કરીને आउट्टीय. स्त्री० [आकुट्टिय]
हुयी आउट्टिय आउट्ठिइ. स्त्री० [आयु:स्थिति]
આયુષ્યકાળ आउड. धा० [आ+कुट] ફૂટવું, પીટવું, તાડન કરવું, આઘાત કરવો आउडावेत्ता. कृ० [आकुट्य
મારીને, ફૂટીને आउडिज्जमाण. कृ० [आकुट्यमान] મારતો, ફૂટતો, તાડન કરતો, આઘાત કરતો
आउडिज्जमाण. कृ० [आजोड्यमान] જોડતો आउडिय. कृ० [आकुटित
મારવું તે, તાડિત आउडेत्ता. कृ० [आकुट्य
મારીને, કૂટીને आउडेमाण. कृ० [आकुटत्]
મારતો, પીટતો आउत्त. त्रि० [आयुक्त
ઉપયોગપૂર્વક, સાવચેત, રંધાઈને તૈયાર કરેલ आउत्त. त्रि० [आगुप्त]
ગુપ્તિથી ગોપવેલ, સંયત સાધુની પ્રવૃત્તિ आउत्तगपानग. न० [आयुक्तकपानक] ઉપયોગપૂર્વક ગ્રહણ થયેલ પાનક आउत्तया. स्त्री० [आयुक्तता] ઉપયોગ, સાવધાની आउदेवया. पु०स्त्री० [अब्देवता] જળ-દેવતા आउधागार. पु० [आयुधागार]
શસ્ત્રભંડાર आउपज्जव. पु० [आयुष्पर्यव]
આયુષ્યના પર્યાય आउबहुल. त्रि० [आब्बहुल
ઘણું પાણી आउभेद. पु० [आयुर्भेद]
આયુષ્ય કર્મનું ભેદાવું-તૂટવું आउय. न० [आयुष्क]
આયુષ્ય, જીંદગી आउयकम्म. न० [आयुष्कर्मन्]
सो 'आउकम्म आउयबंध. पु० [आयुर्बन्ध]
सो आउबंध आउयबंधद्धा. स्त्री० [आयुष्कबन्धाध्वन्]
આયુષ્યકર્મના બંધનો માર્ગ आउयसंवट्टय. पु० [आयु:संवर्तक] આયુષ્યનું અપવર્તન, પ્રાણવધનો એક પર્યાય
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 212