SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह आईणिय. पु० [आदीनिक અત્યંત દીનતાવાળું आईय. त्रि० [आदिक यो ‘आइय' आईय?. त्रि०/आतीतार्थ) સમગ્ર પ્રયોજન દૂર કરેલો आईयव्व. त्रि० [आदातव्य यो आइयव्व आउ. अ० [अथवा] અથવા आउ. स्त्री० [अ] पाए, सपाय, सायनो , પૂર્વાષાઢા નક્ષત્રનો દેવતા आउ. न० [आयुष જેના ઉદયે જીવ જીવન ભોગવે છે તે, આયુષ્ય કર્મ आउंट. धा० [आ+वृत्त કરવું, ભૂલવું, સંમુખ થવું, નિવૃત્ત થવું, ફરવું आउंट. धा० [आ+कुञ्च સંકોચવું आउंट. धा० [आ+कुञ्चय] સંકોચાવું आउंटण. न० [आकुञ्चन] શરીર સંકોચ आउंटावेत्तए. कृ० [आकुञ्चयितुम्] શરીર સંકોચવા માટે आउंटावेमाण. कृ० [आकुञ्चयत्] શરીર સંકોચવું તે आउंटिउं. कृ०/आकुञ्चितुम्] સંકોચવા માટે आउक. पु० [आयुष्क આયુષ્ય, જીવન आउकाइय. पु० [अप्कायिक] પાણીના જીવ, પાણી જેનું શરીર છે તે आउकाइयत्त. न० [अप्कायिकत्व] અષ્ઠાયિકપણું आउकाइयत्ता. स्त्री० [अप्कायिकत्व] यो ५२' आउकाय. पु० [अप्काय] પાણીના જીવ आउकायअसंजम. पु० [अप्कायअसंयम અખાયના વિષયમાં અસંયમ आउकायसंयम. पु०/अप्कायसंयम] અખાયના વિષયમાં સંયમ आउक्काइय. पु० [अप्कायिक यो ‘आउकाइय आउक्काय. पु० [अप्काय] यो 'आउकाय आउक्कायविहिंसग. त्रि० [आउकायविहिंसक] પાણીના જીવની હિંસા કરનાર आउक्खय. पु० [आयुष्क्षय] આયુષ્ય પૂર્ણ થવું, મૃત્યુ आउग. पु० [आयुष्क] यो ‘आउ आउगबंध. पु० [आयुष्कबन्ध] આયુષ્યનો બંધ, આયુષ્ય નામ કર્મનો બંધ થવો તે आउच्चिय. न० [आउच्चिणय] આયુષ્ય નામક કર્મને એકઠું કરવું आउजीव. पु० [अपजीव] પાણીના જીવ आउज्ज. पु० [आतोद्य] વીણા આદિ વાજીંત્ર आउज्ज. पु० [आवर्जी મન-વચન-કાયાનો શુભ વ્યાપાર आउज्जसद्द. पु० [आतोद्यशब्द] વીણા આદિ વાજીંત્રનો અવાજ आउज्जिय. विशे० [आयोगिक] ઉપયોગપૂર્વક વર્તનાર, જ્ઞાની आउज्जीकरण. न० [आवर्जीकरण] શુભ વ્યાપાર વિશેષ आउट्ट. धा० [आ+वृत्] सो ‘आउंट मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 211
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy