________________
आगम शब्दादि संग्रह
आडह. धा० [आ+धा]
સ્થાપન કરવું आडहित्ता. कृ० [आधाय
સ્થાપના કરીને आडा. स्त्री० [आहा]
એક જળચર પક્ષી आडोसेतीय. पु०/आडोसेतीक]
એક પક્ષી आडोलिय. पु० दे०]
નાના બાળકોને રમવાનું એક રમકડું आडोव. धा० [आ+टोपय] વિસ્તારવું आडोव. पु० [आटोप વિસ્તાર आडोविय. विशे० [आटोपिक] વિસ્તરેલ आडोवेत्ता. कृ० [आटोप्य] વિસ્તારીને आढई. स्त्री० [आढकी તુવેરનું ઝાડ आढक. पु० [आढक ધાન્યનું એક માપ आढगसत. पु० [आढकशत] જુઓ ઉપર’ आढत्त. त्रि० [आरब्ध]
આરંભેલું आढत्त. कृ० [आरभ्य]
આરંભીને आढय. पु० [आढक] ધાન્યનું એક માપ आढवग. पु० [आढवक]
सो 64२' आढवेता. कृ० [आदृत्य
આદરીને आढवेत्ता. कृ० [आरभ्य] આરંભીને
आढा. धा० आ+दृ]
આદર કરવો, માનવું आढामाण. कृ० [आद्रियमाण] આદરતો आढायमाण. कृ० [आद्रियमाण
આદરતો आण. धा० [ज्ञा]
જાણવું आण. पु० [आण] શ્વાસોચ્છવાસ, સમયનું માપ आण. पु० [आण] તંદુરસ્ત માણસના એક ઉચ્છસપ્રમાણનો કાળ आण. धा० [आ+णी]
લાવવું आणइंद. पु० [आणइन्द्र]
આનત નામનો દેવ-લોકનો ઇન્દ્ર आणंदकूड. न० [आनन्दकूट]
એક ફૂટ-વિશેષ आणक्ख. धा० [अनु+ईक्ष]
પરીક્ષા કરવી, તપાસ કરવી आणक्खेउ. कृ० [परीक्ष्य
પરીક્ષા કરીને आणग्गहण. न० [आणग्रहण]
શ્વાસોચ્છવાસ લેવો आणट्टाकिइ. त्रि० [आज्ञार्थाकृति]
મુનિવેશના દેખાવવાળો आणत्त. त्रि० [आज्ञप्त આજ્ઞા આપેલ आणत्त. न० [अन्यत्व
અન્યપણું आणत्ति. स्त्री० [आज्ञप्ति
આજ્ઞા, હુકમ, આદેશ आणत्तिया. स्त्री०/आज्ञप्तिका] આજ્ઞા, હુકમ, ક્રિયાનો એક ભેદ आणत्तीकिंकर. पु०/आज्ञाप्तिकिङ्कर] આજ્ઞા કે હુકમ ઉઠાવનાર નોકર
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 220